Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पोषणी-टीका. मङ्गलाचरणम्.
आर्या-गाथा ।
जब मुहपत्ति, सदोरगं बंधए मुहे निश्चं
जो मुक्करागदोसो, वंदे तं गुरुवरं सुद्धं ॥ ४॥ अनुष्टुप् ।
३
जैनीं सरस्वतीं नत्वा, घासीलालेन तन्यते । औपपातिकसूत्रस्य वृत्तिः पीयूषवर्षिणी ॥ ५ ॥
अथौपपातिकसूत्रम् - औपपातिकमिति कः पदार्थः : इतिचेदुष्यते - देवजन्म नैरयिकजन्म सिद्धिगमनश्चेतित्रयम् उपपातः, तमुपपातमधिकृत्य कृतमध्ययनम् औपपातिकम्, एतत् औपपातिकमुपानं, कस्मात् ? अङ्गस्य = आचाराङ्गस्य समीपवर्त्तित्वात्, तत्र हि प्रथमैं सदा उम गुरुदेव को नमस्कार करता हूं कि जिन्होंने छहकाय के जीवों की वतनानिमित्त अपने मुख पर दोरासहित मुखपत्तिको सदा बांध रखा है । तथा जिनकी दृष्टि में शत्रु और मित्र एवं निन्दक और वन्दक दोनों समान हैं । ऐसे रागद्वेष से सदा परे रहनेवाले शुद्ध गुरुदेव को मैं नमस्कार करता हूं ॥ ४ ॥ श्री जिनेन्द्र के मुखकमल से निर्गत द्वादशाङ्गीरूप वाणी को नमन कर मैं घासीलाल मुनि औपपातिकसूत्रकी पीयूषवर्षिणीनामक टीका रचता हूँ ॥ ५ ॥ प्र० - 'औपपातिक' इस पदका क्या अर्थ है ? उ०- देवोंका जन्म, नारकियोंका जन्म एवं
सिद्धिगति में गमन, ये तीन उपपात हैं । इनको लेकर रचे गये सूत्रका नाम औपपातिक है । यह अंग नहीं है उपान है। હું સદા તે ગુર્દેવને નમસ્કાર કરૂ છું. જેમણે છકાયના જીવાની યતનાનિમિત્ત પાતાના મુખપર દારાસહિત મુખપત્તિને સદા બાંધી રાખે છે, તથા જેમની દૃષ્ટિમાં શત્રુ અને મિત્ર તેમજ નિક તથા પ્રશ'સક અને સમાન છે. એવા રાગદ્વેષથી સદા પર રહેવાવાળા શુદ્ધ ગુરૂદેવને હું નમસ્કાર કરૂ છું. (૪) શ્રી જિનેન્દ્રના મુખકમલથી નીકલેલી દ્વાદશાંગીરૂપ વાણીને નમન કરીને હું ઘાસીલાલ મુનિ ઔપપાતિકસૂત્રની પીયૂષવિણી નામે ટીકા રચુ છું. (૫)
૫૦- ઔપાતિક એ પન્નુને શુ અથ છે?
دد
ઉ~ દેવાના જન્મ, નાસિકના જન્મ તેમજ સિદ્ધિગતિમાં ગમન એ ત્રણ ઉપપાત છે. તેમને લઇને બનાવેલા સૂત્રનુ નામ ઔપપાતિક છે. આ અંગ નથી, ઉપાંગ છે. તેને ઉપાંગ એ માટે કહે છે કે તે આચારાંગસૂત્રનું