________________
૧/-/૫/૬૮
૧૦૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કહી છે. - - જ્ઞાન દ્વારે મનુષ્યોને પાંચ જ્ઞાન કહ્યા - ભિતિબોધિક ચાવત્ કેવલજ્ઞાન. કેવલજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અભંગક જાણવા. કેવલજ્ઞાનમાં તો કષાયનો ઉદય જ નથી.
ભવનવાસી મા વ્યંતરાદિ દશે સ્થાનોમાં કહેવા. જ્યાં અસુરદિને ૮૦ ભંગ અને જ્યાં ૨૩ ભંગ હોય, ત્યાં વ્યંતરોને પણ તેમજ કહેવા. માત્ર ભંગોમાં લોભ આદિમાં મૂકવો. ભવનવાસી સાથે વ્યંતરનું સામ્ય છે, તેમ જ્યોતિકાદિનું નથી. તે સૂચવવા કહે છે - જ્યોતિક આદિનું લેશ્યાદિ ભિન્નત્વ બીજાની અપેક્ષાએ હોય તે જાણવું. અહીં પરસ્પર વિશેષ જાણીને તેનાં સૂત્રો કહેવા. તેમાં લેસ્થા દ્વારે જ્યોતિકોને એક જ તેજોલેયા કહેવી. જ્ઞાન દ્વારે જ્ઞાન અને અજ્ઞાન ત્રણ-ત્રણ કહેવા. કેમકે ત્યાં અસંજ્ઞીજીવોનો ઉત્પાદ થતો નથી માટે અપર્યાપ્તાવસ્થામાં પણ વિભંગ જ્ઞાન હોય છે. . વૈમાનિકોમાં તેજોવેશ્યાદિ ત્રણ લેશ્યા કહેવી. જ્ઞાન દ્વારે મણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કહેવા. પ્રશ્ન વૃતિ મુજબ...
િશતક-૧, ઉદ્દેશા-પ-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] @ શતક-૧, ઉદ્દેશો-૬-“ચાવંત” છે
- X - X - X - X -
મિથ્યાદષ્ટિ પણ છે. મિશ્રદૈષ્ટિ નથી. સમ્યગ્દર્શને વર્તતા બેઈન્દ્રિયો ક્રોધોપયુક્ત છે ? આદિ પ્રશ્નોતરે ૮૦ ભંગો. જ્ઞાનદ્વારે - x - તેઓ જ્ઞાની, અજ્ઞાની બંને છે. જ્ઞાની હોય તો મતિ અને શ્રત બે જ્ઞાની છે બાકી પૂર્વવત ૮૦ ભંગો છે - યોગદ્વારે * * - તેઓ મનોયોગી નથી પણ વચન અને કાયયોગી છે. બાકી પૂર્વવત્.
એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિજિયના સમો જાણવા.
પંચેન્દ્રિયતિર્યંચ - જ્યાં નારકોના ૨૩ ભંગ છે, ત્યાં આ જીવ અભંગક જાણવા. તે જઘન્ય સ્થિતિ આદિ પૂર્વે દર્શાવેલા છે. ક્રોધાદિ ઉપયુક્ત એક સમયે ઘણાં હોવાથી અભંગક કહ્યા. આ સંબંધી સૂત્રો નારકસૂગ માફક જાણવા. શરીરદ્વારે આ વિશેષ છે - x - અસંખ્યય તિર્યંચ પંચેન્દ્રિય યોનિમાં વસતા તિર્યંચ પંચેન્દ્રિયના - x • ચાર શરીરો છે – દારિક, વૈક્રિય, તૈજસ, કામણ. બધા અભંગક જાણવા.
સંહનનદ્વારે - x - પંચેન્દ્રિયતિર્યચના - X - છ સંઘયણો કહ્યા છે - વજsષભનારાય યાવતુ સેવાd. - - એ રીતે સંસ્થાન દ્વારે પણ છ સંસ્થાન કહ્યા - સમચતુરઢ આદિ. એ રીતે લેશ્યાદ્વારે - x • છ વેશ્યાઓ કહી - કૃષ્ણલેશ્યાદિ છે.
મનુષ્ય - જેમ દશ દ્વારમાં નૈરયિકો કહ્યા તેમ મનુષ્યો પણ કહેવા. * * * તેમાં નારકોની જઘન્યસ્થિતિ એક આદિથી સંખ્યાત સમય અધિકમાં, જઘન્ય અવગાહનામાં, સંખ્યાત પ્રદેશ અધિક તથા મિશ્રદૃષ્ટિમાં ૮૦ ભંગો કહ્યા. મનુષ્યોમાં પણ અહીં ૮૦ ભંગો કહેવા. તેનું કારણ તેઓનું અભત્વ છે. નારક અને મનુષ્યનું સર્વથા સામ્ય નથી તે જણાવવા કહે છે – જઘન્ય સ્થિતિ, અસંખ્યાત સમયાધિક જઘન્ય સ્થિતિ આદિમાં નારકોના ૨૩ ભંગ કહ્યા, તો વિશેષતાયુક્ત જઘન્ય સ્થિતિ સિવાયના સ્થાનકોમાં મનુષ્યો અભંગક જાણવા. કેમકે નાકોને બહુલતાએ ક્રોધોદય હોય છે, તેથી તેનાં ૨૭ ભંગ છે, મનુષ્યોમાં પ્રત્યેક ક્રોધાદિ ઉપયોગવાળા ઘણાં મનુષ્યો હોવાથી, તેમને અભંગક કહ્યા.
આ સંબંધે વિશેષતા કહે છે – જે સ્થાને નારકોના ૮૦ ભંગો છે, ત્યાં મનુષ્યોના પણ ૮૦ ભંગો કહેવા. નારકોના ૨૭ ભંગો છે, ત્યાં મનુષ્યો ભંગક છે, આ કથનમાં મનુષ્યોમાં આટલો ભેદ છે કે – મનુષ્યોને જઘન્ય સ્થિતિમાં ૮૦ મંગો કહેવા. નાકોમાં તેમ કહ્યું નથી. તથા આહાક શરીરમાં મનુષ્યોને ૮૦ ભંગો કહેવા. કેમકે તેવા મનુષ્યો થોડાં છે. નાકોને આહારક શરીર જ નથી. શરીરાદિ ચાર અને જ્ઞાનદ્વાર સંબંધે ભેદ છે. તે આ - X • મનુષ્યોને • x • પાંચ શરીર કહ્યા છે. તે આ - ઔદારિક, વૈક્રિય, આહાક, તૈજસ, કામણ. - - ભગવન! અસંખ્યય મનુષ્યાવાસોમાં વસતા યાવત્ ઔદારિક શરીરમાં વર્તતા મનુષ્ય શું ક્રોધોપયુક્ત આદિ છે ? હા, ગૌતમ ! છે. એ પ્રમાણે બધાં શરીરોમાં કહેવું. વિશેષ એ – આહારક શરીરમાં ૮૦ ભંગો કહેવા.
એ પ્રમાણે સંહનીદ્વારમાં પણ કહેવું. વિશેષ એ - મનુષ્યોને • x • છ સંઘયણ કહ્યા છે -- સંસ્થાનદ્વારે છ સંસ્થાન કહ્યા છે. - લેશ્યા દ્વારે છ લેશ્યાઓ
o હવે છઠો ઉદ્દેશો કહે છે, તેનો આ સંબંધ છે. ઉદ્દેશા-૬-ના છેલ્લા સૂરમાં જ્યોતિક અને વૈમાનિકના આવાસો સંબંધે જણાવ્યું, તેના અંદરના દેખાવને આશ્રીને તયા નાવંત ગાથા પદથી –
• સૂત્ર-૬૯ :
ભગવના જેટલા અવકાસtતી ઉગતો સૂર્ય llઘ નજરે જોવાય છે, તેટલા જ અવકાશાંતરથી આથમતો સૂર્ય શીઘ નજરે જોવાય છે ? હા, ગૌતમ ! • x - યાવતુ - x • જોવાય છે.
ભગવાન ! ઉગતો સૂર્ય પોતાના તાપથી જેટલા ક્ષેત્રને ચારે બાજુથી પ્રકાશિત-ઉધોતિત-તાપિત-પ્રભાસિત કરે છે, તેટલાં જ ક્ષેત્રને ચારે બાજુથી આથમતો સૂર્ય પોતાના તાપ દ્વારા પ્રકાશિત : ઉધોતિત • તાપિત-ભાસિત કરે છે ? હા, ગૌતમ ! યાવત કરે છે.
ભગવાન ! સૂર્ય પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે અસ્કૃષ્ટ ક્ષેત્રને ? પૃષ્ટ ફોમને પ્રકાશિત કરે છે યાવત્ છ એ દિશામાં પ્રકાશિત કરે છે. એ રીતે તેને ઉધોતિત-તાપિત-ભાસિત કરે છે.
ભગવના પર્શ કરવાના કાળ સમયે સૂર્ય સાથે સંબંધવાળા જેટલા ફોઝને સર્વ દિશાઓમાં સૂર્ય સ્પર્શે તેટલું સ્પશતુ તે ક્ષેત્ર અશએિલું એમ કહેવાય ? હા, ગૌતમ ! - X • ચાવવું કહેવાય.
- ભગવના પશfએલ રોગને સ્પર્શે કે અસ્પશએિલ ક્ષેત્રને સ્પર્શે ? [પાએલ ક્ષેત્રને.J યાવત નિયમ છ દિશાને.