________________
૯૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/-/૫/૬૩ • જઘન્યા સ્થિતિ યાવન તપાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ... ભગવન | પૃવીકાયિકોના અસંખ્ય લાખ આવાસોમાં એક એક આવાસમાં વીતા પૃવીકાયિકો શું ક્રોધોપયુક્ત ચાવ4 લોભોપયુકત છે ? ગૌતમ ! તેઓ ક્રોધાદિ ચારેથી યુકત છે.
( આ પ્રમાણે પૃedીકારિકોના બધાં સ્થાનો અભંગક છે. વિશેષ આ – તોલેસ્સામાં ૮૦ ભંગ છે. આ પ્રમાણે અp-ઉ-વાયુ કાયના સસ્થાનો પણ અભંગક છે. વનસ્પતિકાય પૃથ્વીકાયવત્ છે.
• વિવેચન-૬૭ :
એકૈક કષાયમાં ઉપયુકત પૃથ્વીકાયિકો ઘણાં છે, માટે દશ સ્થાનમાં અભંગક છે. વિશેષ આપૃથ્વીકાયમાં લેશ્યાહારે તેજલેશ્યા કહેવી. જ્યારે કોઈ દેવ દેવલોકથી
વી પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે પૃથ્વીકાયિકમાં તેજોલેયા હોય. તેથી ત્યાં ૮૦ ભંગ થાય.
અહીં પૃથ્વીકાયમાં સ્થિતિસ્થાનદ્વાર સાક્ષાત્ લખ્યું છે. બાકીના નારકવતું કહેવા. વિવિધતા પ્રશ્ન અને ઉત્તર સૂત્રથી જાણવી. તે ભેદ શરીરાદિ સાતે દ્વારોમાં આ રીતે છે- ભગવનઅસંખ્યય લાખ પૃથ્વીકાયિકોમાં વસતા યાવતુ પૃથ્વીકાયિકોના કેટલા શરીર છે ? ગૌતમ ! ત્રણ શરીર-દારિક, તૈજસ, કામણ. * * * * *
અસંખ્ય લાખ પૃથ્વીકાયિકોમાં ચાવત્ શરીરોનું સંઘયણ કયું છે ? પૂર્વવત્. વિશેષ આ- મનોજ્ઞ અમનોજ્ઞ પુદ્ગલો શરીર સંઘાતરૂપે પરિણમે છે. • • સંસ્થાનહારમાં પણ એમ જ કહેવું. પણ ઉત્તરસૂઝમાં “હુંડ સંસ્થાન સંસ્થિત” એમ કહેવું. પણ બે ભેદે શરીર છે એમ ન કહેવું, કેમકે પૃથ્વીકાયિકમાં તેનો અભાવ હોય છે.
લેશ્યાહાર - ભગવત્ ! પૃથ્વીકાયિકોને કેટલી વેશ્યા કહી છે? ગૌતમ! ચાર, કણ થી તેજો. તેમાં ત્રણ લેશ્યા અભંગક સમજવી. તેજોલેશ્યામાં ૮૦ મંગો જાણવા. જે પૂર્વે કહેલ છે.
દૃષ્ટિદ્વાર - અસંખ્યાત ચાવત પૃથ્વીકાયિક શું સમ્યગૃષ્ટિ છે ? મિથ્યાદૃષ્ટિ છે ?, મિશ્રદષ્ટિ છે ? ગૌતમ! મિથ્યાદૃષ્ટિ છે.
જ્ઞાનદ્વારમાં તેમજ જાણવું. વિશેષ આ - ભગવત્ ! પૃથ્વીકાયિકો મનોયોગી, વચનયોગી કે કાયયોગી છે ? ગૌતમ! મન કે વચનયોગી નથી પણ કાયયોગી છે. એ રીતે અકાયિક પણ જાણવા. તેઓ દશ સ્થાને અભંગક છે, તેજોલેસ્યામાં ૮૦ ભંગ કેમકે દેવો ઉપજે છે.
તેઉકાય સ્થિતિસ્થાનાદિ દશે સ્થાનમાં અભંગક છે, કેમકે તેમાં ક્રોધાદિમાં ઉપયુક્ત જીવો એક જ કાળે ઘણાં હોય. અહીં દેવો ન ઉપજે માટે તેને તેજલેશ્યા નથી. માટે બધાં સ્થાને અભંગક કહ્યા. આ સૂમો પૃથ્વીકાયિક સમાન કહેવા. કેવળ વાયુકાય સૂત્રોમાં શરીરદ્વારમાં આ પ્રમાણે જાણવું - ભગવત્ ! અસંખ્યય લાખ વાયુકાયને કેટલાં શરીર કહ્યા ? ગૌતમ! ચાર - દારિક, વૈક્રિય, રજસ, કામણ.
| વનસ્પતિકાયિકો પૃથ્વીકાયવતુ જાણવા. દશે સ્થાનોમાં અભંગક છે. તેજલેશ્યામાં તે જ રીતે ૮૦ ભંગ થાય છે. [શંકા દષ્ટિદ્વારે પૃથ્વી-અ-વનસ્પતિમાં સાસ્વાદના [9/7|
સમ્યકત્વ કર્મગ્રંથોમાં સ્વીકારેલ છે, તેથી જ્ઞાનદ્વારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન કહેવા જોઈએ આદિ, કેમ નથી કહ્યું ? [સમાધાન એમ નથી. પૃથ્વી આદિમાં સાસ્વાદનભાવ ઘણો થોડો છે, માટે અહીં ગણેલ નથી. માટે કહ્યું છે – પૃથ્વી આદિમાં ઉભયનો અભાવ છે અને વિકલેન્દ્રિયમાં પૂર્વોપપન્નક હોય છે.
સૂત્ર-૬૮ -
જે સ્થાનો વડે નૈરયિકના ૮૦ ભંગો છે, તે સ્થાનો વડે બે-ત્રણચાર ઈન્દ્રિયોને પણ ૮૦ ભંગો છે. વિશેષ એ - સમ્યક્ત્ત, અભિનિભોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાનમાં પણ ૮૦ ભંગો છે. તથા જે સ્થાનમાં નૈરયિકોને ૨૭ મંગો છે, તે સ્થાનોમાં બેઈન્દ્રિયાદિને અભંગક છે.
પંચેન્દ્રિય તિચિયોનિકો નૈરયિકવ4 જાણવા. વિશેષ એ - નૈરયિકોને જ્યાં ૭ ભંગ કહા, ત્યાં અહીં અભંગક કહેવું અને તેમને જ્યાં ૮૦ ભંગો કહ્યા, ત્યાં અહીં પણ ૮૦ ભંગો કહેવા.
જે સ્થાને નૈરયિકોને ૮૦ ભંગ કહ્યા, ત્યાં મનુષ્યોને પણ ૮૦ ભંગો કહેવા. તેમને જ્યાં ૭ ભંગ કહ્યા, ત્યાં અહીં અભંગક કહેવા વિશેષ આ - મનુષ્યોને જઘન્ય સ્થિતિ અને આહારકમાં ૮૦ ભંગો છે.
વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને ભવનવાસી માફક જાણવા. વિશેષમાં તેમનું જે જુદાપણું છે તે જાણવું. ચાવત અનુત્તરવાસી. હે ભગવત્ ! તે એમ જ છે, એમ જ છે –
• વિવેચન-૬૮ :
અક્ષરઘટના - નૈરયિકમાં એકથી સંખ્યાત સમય વૃદ્ધિની જઘન્ય સ્થિતિમાં, જઘન્ય અવગાહનામાં સંખ્યાત પ્રદેશવૃદ્ધિમાં, મિથ્યાર્દષ્ટિ નારકોના ૮૦ ભંગ કહ્યો. મિશ્રદૈષ્ટિ સિવાયના વિકલેન્દ્રિય જીવોમાં પણ એ જ સ્થાને ૮૦ ભંગ જાણવા. કેમકે તેઓ અલા હોવાથી ક્રોધાદિ ઉપયુક્ત એક-એક જીવનો પણ સંભવ છે. મિશ્રદૈષ્ટિ જીવો વિકલેન્દ્રિય કે એકેન્દ્રિયમાં હોતા નથી, માટે ૮૦ ભંગો સંભવતા નથી. વૃદ્ધોએ તો કોઈક વાચના વિશેષથી જ્યાં ૮૦ ભંગ છે ત્યાં પણ અભંગક છે. એમ વ્યાખ્યા કરી છે. હવે અહીં જ વિશેષ બતાવવા કહે છે –
દષ્ટિદ્વાર અને જ્ઞાનદ્વારમાં નારકોને ૨૩ ભંગો કહ્યા છે. અહીં વિકલેન્દ્રિયોને ૮૦ ભંગ કહેવા - ક્યાં ? - સમ્યકત્વમાં - થોડાં જ વિકલૅન્દ્રિયોને સાસ્વાદન સમ્યકત્વ હોય. થોડા હોવાથી એકત્વને લીધે તેમના ૮૦ ભંગ થાય. એ રીતે મતિ, શ્રુતમાં ૮૦ ભંગ જાણવા.
જે સ્થાને નૈરયિકોના ૨૩ ભંગ છે, ત્યાં વિકસેન્દ્રિયને અભંગક જાણવા. પૂર્વોકત ૮૦ ભંગ સિવાયના સ્થાનો અભંગક જાણવા. ક્રોધાદિ ઉપયુક્ત આ ઘણાં જીવો એક કાળે હોવાથી તેમને અભંગક કહ્યા.
વિકસેન્દ્રિય સૂત્રો પૃથ્વીકાયિક સૂત્રો માફક જાણવા. વિશેષ આ - અહીં લેશ્યા દ્વારે તેજલેશ્યા ન કહેવી. દૃષ્ટિદ્વારે - બેઈન્દ્રિય જીવો સમ્યગ્દષ્ટિ પણ છે,