Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 13
________________ ફદી સંઘે આ દુર્ઘટનાની દુખદ બિનાના ખબર રાજકેટ, ટેલીફોનથી આપ્યા. જે વખતે ટેલીફોન આવ્યો. તે વખતે વિનેદ મુનિના સંસારી પિતાશ્રી બહાર ગયા હતા અને માતુશ્રી મણિબેન સામાયિક-પ્રતિકમણમાં બેઠાં હતાં, માત્ર એક નેકર જ ઘરમાં છુટે તે તેણે ટેલીફેન ઉઠાવ્યું પણ તે કાંઈ ટેલીફેનની હકીકત સમજી શક્યો નહીં થડા સમય પછી ફરી ફોન આવ્યો અને આ વ્રજા જેવા અસહ્ય સમાચાર મલ્યાં આ વખતે પિતાના પુત્રની સુખાકૃતિ અને દયાના નિધાન મુનિવરના શરીરની અંતિમ ક્રિયામાં ભાગ લેવા પેશ્યલ ઑઇનથી ફરી જવા વિચાર થયેલ પણ એમને ફોન જરા મોડે મ. તેઓ ત્યાં પહોંચે તે પહેલાં અગ્નિસંસ્કાર થઈ ગયે. જે સંદેશો સમયસર પહોંચ્યા હતા તે માતા-પિતાને શ્રી વિનેદમુનિના શબરૂપે પણ ચહેરે જેવા અને અંતિમ દર્શનને પ્રસંગ મળત. પરંતુ અંતરાય કમેં તેમ બન્યું નહી આથી પલેઈનને પ્રોગ્રામ પડતા મૂકવામાં આવ્યું અને માતા-પિતા તા. ૧૪-૮-૧૭ ના રોજ ટ્રેઈન મારફત ફલદી પહોંચ્યાં. શ્રી દુર્લભજીભાઈ અને મણિબને પૂજ્ય તપસ્વી શ્રી લાલચંદજી મહારાજ સાહેબનાં દર્શન કર્યા. આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણીને અને વૈર્યન એકાએક અર્થ કરીને, શ્રી વિનોદમુનિના માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યો. જેને ટૂંકામાં સાર આ પ્રમાણે છે: હવે તે એ રત્ન ચાલ્યું ગયું ! સમાજને આશાદીપક ઓલવાઈ ગયો ! ઝટ ઊગીને આથમી ગયો ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી. શ્રી વિનોદમુનિના સંસારપક્ષનાં માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યું કે –બેન! ભાવિ પ્રબળ છે. આ બાબતમાં મહાપુરૂષોએ પણ હાથ ધોઈ નાખ્યા છે અને સૌને મરણને શરણ થવું પડે છે. તે પછી આપણુ જેવા પામર પ્રાણીનું શું ગજું છે? હવે તે શોક દૂર કરીને આપણે એમના મૃત્યુ ને આદર્શ જોઈને માત્ર ધીરજ ધરવાની રહી.” પૂ. શ્રી સમર્થમલજી મહારાજ સાહેબને અભિપ્રાય – પ્રાથમિક તેમજ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનેદ મુનિના વિષે અનુભવ થયે, કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિલાષા “મિંન જેમ gવાજ” ને પરિચય કરાવતી હતી. પ્રાપ્ત સાંસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ દષ્ટિગોચર થતી ન હતી. પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિષયવિમુખ. ધર્મકાર્યમાં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિ શ્રી ભગવતી સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 879