Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका
मङ्गलाचरणम्
रहे हैं अनादिकाल से, अपने पास से हटाने के प्रयत्न में लग जाता है। क्यों कि इन आठ कर्मो ने ही आत्मा की अभीतक अपने विकाश की गति को विरुद्ध दिशा की ओर चला रखा है, ऐसा उस आत्मा को भान पहिले से हो जाता है । इसीका नाम सम्यग्दर्शन है-इस अवस्था में कर्म जन्य पाप भारसे आत्मा धीरे २ रहित बन जाता है एक दिन ऐसा भी आता है कि घातिया कर्मों पर विजय प्राप्त करता हुआ यह ज्ञानसान्द्र (पुंज) बन कर केवलज्ञान से अपने आपको आलोकित कर लेता है-अवशिष्ट अघातिया कर्म मोहनीय कर्म के अभाव से नष्ट हो जाते हैं और उनका ज्यों ही सर्वथा विध्वंस हो जाता है त्यों ही यह अरुज, अक्षय, अमन्द, अव्यायाधस्वरूप मुक्तिधाम को प्राप्त कर लेता है-क्रमशः इसी आत्मोत्थान के मार्ग का अवलम्बन कर अन्तिम तीर्थकर वीर सच्चे अर्थ में महावीर बने हैं, और भव्य जीवों को उन्हों ने जबतक मोक्ष प्राप्त नहीं किया तबतक मुक्ति प्राप्त करने का मार्ग समझाया है-इसी कारण आसनोपकारी होने से मैं उन्हें मन वचन काय से नमस्कार करता हूं। १ ।।
હતાં, તે આઠ કર્મોને ક્ષય કરવાનો પ્રયત્નશીલ બને છે. કારણ કે એવા આત્માને ( જીવને) એવું ભાન અવશ્ય થઈ જાય છે કે આ આઠ કર્મોએ જ. મારા આત્માના વિકાસની ગતિને વિરૂદ્ધ દિશા તરફ વાળી દીધી હતી. તેનું નામ જ સમ્યગું દર્શન છે. આ અવસ્થામાં આત્મા ધીરે ધીરે કર્મ જન્ય પાપભારથી રહિત બનતું જાય છે એક દિવસ એ પણ આવે છે કે જ્યારે તે ઘાતિયા કર્મો પર વિજય પ્રાપ્ત કરીને જ્ઞાનસાન્દ્ર (જ્ઞાનને પંજ) બનીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. બાકીના અઘાતિયા કમેં મોહનીય કર્મના અભાવને લીધે નષ્ટ થવા માંડે છે અને જ્યારે તેમને સર્વથા વિનાશ થઈ જાય છે, ત્યારે તે અરુજ (રેગરહિત), અક્ષય, અમન્દ, અને અવ્યાબાધ સ્વરૂપ મુક્તિધામને પ્રાપ્ત કરી લે છે. ક્રમશઃ આ આ સ્થાનના માર્ગનું અવલંબન કરીને અન્તિમ તીર્થંકર વીર ખરા અર્થમાં મહાવીર બન્યા છે, અને પિતાના નિર્વાણકાળ પર્યન્ત તેમણે ભવ્ય જીવોને મેક્ષપ્રાપ્તિને માર્ગ સમજાવ્યું હતું, તે કારણે એવાં પરોપકારી મહાવીર પ્રભુને હું મન, વચન અને કાયાથી નમસ્કાર કરું છું કે ૧છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧