Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ वधपरीषहनिरूपणम् १९
टीका--'अपेगे' अपि एकः, अपि शब्दः संभावनायाम् , एकः कश्चित् 'लूसए' लूपः क्रूरपाणी, स्वभावत क्रूर एव । यथा कुक्कुरादिः । 'खुधियं क्षुधि तम्-क्षुधार्तम् 'मि मिक्षुकम् , भिक्षया परिभ्रमन्तं साधुम् । 'सुणी दंसति' शुनि दशति, स्वकीयदन्तैः साधोरंग विलंपति । 'तत्थ तत्र-तस्मिन् आघातकाले 'मंदा' अल्पसत्यतया मन्दा: अज्ञाः 'वसीयंति' विषीदन्ति-विषादमुपगच्छन्ति । क इव तत्राह 'तेउपुट्ठा' तेनोभिरग्निभिः स्पृष्टाः दह्यमानाः, 'पाणिणोव' प्राणिनो जन्तवः वेदनार्ताः सन्तो यथा विषादमुपगच्छन्ति । आर्तध्यानोपहताः गात्रसंकोचनं कुर्वन्ति, एवम् अल्पमतयः साधयोऽपि क्रूरपाणिभिः अभिद्रुताः संयमाद् भ्रश्यन्ति । यतो ग्रामकण्टकानामति दुःसहत्त्वादिति तात्पर्यम् ॥८॥ मूलम्-अप्पेगे पडिभासंति पडिपंथियमागया।
पडियारगया एए जे एए एवंजीविणो ॥९॥ ___टीकार्थ--यहाँ 'अपि' शब्द संभावना के अर्थ में है। कोई स्वभाव से ही क्रूर कुत्ता आदि जानवर भिक्षा के लिए अटन करते हुए भूखे साधु को काट खाता है, साधु के अंग में अपने तीक्ष्ण दांत गडा देता है, उस समय जो साधु धैर्यहीन या अल्पमत्व होते हैं, वह विषाद का अनुभव करते हैं, जैसे आग से जले हुए प्राणी वेदना से आर्स हो उठते हैं और आर्तध्यान से युक्त होकर अङ्गों को सिकोड लेते हैं। इसी प्रकार सत्वहीन साधु भी क्रूर प्राणी का उपद्रव होने पर संयम से गिर जाते हैं, क्योंकि ग्रामकंटक अर्थात् इन्द्रियों से प्रतिकूल स्पर्श आदि अत्यन्त ही दुस्सह होते हैं ॥८॥
ટીકાથ–આ સૂત્રમાં “અવિ’ પદ સંભાવનાના અર્થમાં વપરાયું છે. કેઈ કોઈ વાર એવું પણ બને છે કે-ભિક્ષાને માટે ભ્રમણ કરતા સાધુને કઈ કૂર કૂતરા આદિ જાનવર કરડે છે–સાધુના ચરણ આદિ અંગમાં તેની તીણ દાઢે ભેંકી દે છે. તે સમયે અ૫સત્ત્વ અને વૈર્યહીન સાધુ વિષાદને અનુભવ કરે છે. જેવી રીતે અગ્નિથી દાઝેલું પ્રાણું વેદનાથી આત્ત થઈ જાય છે અને આર્તધ્યાનથી યુક્ત થઈને પિતાનાં અંગોને સંકેચી લે છે, એ જ પ્રમાણે ક્રૂર પ્રાણ દ્વારા ઉપદ્રવ થવાથી સત્વહીન સાધુ પણ સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે, કારણ કે ગ્રામ કંટક-ઈન્દ્રિયોને પ્રતિકૂળ સ્પર્શ આદિ-સહન કરવાનું કાર્ય ઘણું જ દુષ્કર ગણાય છે. ગાથા દ્રા
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨