Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ ગામમાં રહેવા આવ્યા, ત્યારથી તેમની ઓળખાણ થઇ અને -૧૯૮૮ના કાર્તિક સુદ ૧૫ સુધી તેમના સહવાસથી જે કઈ જણાયું તે ભવિષ્યના શ્રાવકાને લાલ થાય માટે લખ્યું છે, તેમની ઉમર લગભગ ૭૦ અને કાયા જરા છઠ્ઠું થવા છતાં લાકડીના ટેકાથી દેરાસરે જવું મુકયું નથી, તેમ દરેક ધર્મક્રિયામાં પહેલા નંબર રાખ્યા છે, અને જેટલાં જૈનનાં કે સાનિક ધર્મ ખાતાં છે, તે દરેકમાં તેઓ ભાગ લે છે, એટલે જ્ઞાન ક્રિયા જ્યાં મેક્ષઃ આ તેમણે બરાબર સિદ્ધ કરી આપ્યું છે, શ્રાવક શ્રાવકપણામાં રહીને ધર્મના સ્તંભરૂપે કેટલું કાય કરી શકે છે, તે આ સજ્જન પ્રત્યક્ષ આદર્શરૂપે છે, શ્રીમન મેહનલાલજી મહારાજના સુરતના જૈનને જ્ઞાન ભંડારની વ્યવસ્થા કરવામાં પુસ્તકા પ્રતા લખેલી છાપેલી પુષ્કળ છતાં તેના નાકરના ખ માટે ફક્ત -રૂ. ૩૫૦૦) હાવાથી માસિક સત્તરરૂપિયામાં ગામડામાં પણ વ્યવસ્થા ન થાય તે। સુરત જેવા શહેરમાં કેવી રીતે થાય ? અને તેના મૂળ સ્થાપક પં. શ્રી મુનિજી મહારાજને એચીંતા સ્વર્ગવાસ સં. ૧૯૭૪માં વૈશાક વદ ૬ ના સવારમાં થયા, અને જ્ઞાન ભંડારની અવ્યવસ્થા થઈ તેથીજ જ્ઞાન આરાધન માટે પ-શ્રી રિદ્ધિમુનિજીના ઉપદેશથી ૧૯૭૭ના ચતુર્માસમાં ઉપધાન થયાં, તે વખતે પ્રથમથી લેાકને જાહેર કરવામાં આવ્યું કે આમાં થતી પેદાશ આ જ્ઞાન ભંડારની વ્યવસ્થામાટે લેવામાં આવશે, તે પ્રમાણે લગભગ સાડા ત્રણ હજાર રૂપિયા થયા તે લીધા; તે સમયે રૂઢી ચુસ્ત શ્રાવકાને લેવા દેવા નહિ છતાં જ્ઞાન ભંડારની ઉન્નતિને ખલે અવનતિ કરવા જેવું કરવા પ્રયાસ કરવા સાથે અનુચિત શબ્દો વાપરી જે કષ્ટ તેમને આપ્યું છે, તે તેએજ સહન કરી શકે, જોકે તેમણે તે રૂઢીચુસ્તાને ૧૯૭૪ના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 354