Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 10
________________ આસુરી કાયમાં ઉત્પન્ન થાય પછી મુંગા બહેરા બબડા મનુષ્ય થાય તેને શ્રાવક ન મારે તે પચ્ચક ખાણું લાભદાયી છે, કેાઈ એ નિયમ કરે કે અમુક હદમાં મારે કોઈ પણ જીવ. ન મારવો પણ તેથી બહાર મારવો, તે પણ લાભદાયી છે, ૩૧૨ સૂ-૮૦ માં જુદી જુદી રીતે ત્રણને બચાવવા, થાવરને અનર્થ દંડે બચાવવા, તેમાં છેવટે બતાવ્યું કે ત્રસ થાવરમાં કેટલાક છો જશે આવશે, પરંતુ એવું કદી થયું નથી, થતું નથી, થવાનું નથી, કે બધા ત્રસ થઈ જાય, કે બધા સ્થાવર થાય, માટે તમે કે બીજે બેલે, કે લાભ નથી, તો તે અન્યાય છે, ૧૮ ૨-૮૧ માં ઉદકની શંકાઓ દૂર થતાં તે જવા લાગ્યા, ત્યારે ગૌતમે કહ્યું કે એકપણ હિતનું વચન કોઈ પાસે સાંભળીએ, તે તેનું બહુમાન કર્યું જોઈએ, તેથી ઉદકે સમજીને વંદન નમસ્કાર કરી કહ્યું કે હવે તમારી પાસે પાંચ મહાવ્રત અને રાજ પડિકમણું કરવું તે વ્રત ચાહું છું, તેથી તેને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા, ત્યાં તેણે પાંચ મહાવ્રત સ્વીકારીને વિહાર કરવા માંડે, ૨૪ નનું વર્ણન-શીલાંકાચાર્ય ટીકા સમાપ્ત– સુશ્રાવક-ચુનીલાલ ગુલાબચંદ દાળીયા અને તેમના જીવનની સાર્થકતા ' ૧૯૬૦ના ચોમાસામાં પર્યુષણ પર્વમાં કપસૂત્રના વ્યાખ્યાન વખતે સુરતમાં પ્રથમ મને મેળાપ થયે, તેઓ પ્લેગના કારણે કતાર ૩૧૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 354