Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05 Author(s): Manekmuni Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar View full book textPage 9
________________ ૨૭૮ ૨૮૩ પતા પહેલાં તેને દીક્ષાની વાત કહેતાં ન માને તે શેઠે પોતાના છ પુત્રા મરતાં એક પણ બચાવ્યા તે દૃષ્ટાન્તથી શ્રાવકનું વ્રત લાભદાયી છે, છછ ઉદકે કહ્યું કે બધા સ્થાવરા ત્રસ થાય કે ત્રસેા સ્થા વર થાય તે તે પચ્ચકખાણુ વ્ય થાય, ગૌતમે કહ્યું કે તે નહિ બને, કે બધા ત્રસેા સ્થાવર થાય, અથવા સ્થાવરો ત્રસ થાય, કારણકે સે હમેશાં અસંખ્યાત રહેવાના, અને સ્થાવરા અનંતા રહેવાના છે કદાચ તેમ થાય તાપણુ લાલજ છે કે ત્રસે થાય તા શ્રાવકને ન મારવાથી બહુ લાભ થાય, ૭૮ ઉદક સાધુની સમજ માટે ખીજાઓને સાક્ષી રાખી કહ્યુ` કે ગૃહસ્થાને મારવાને અને સાધુને ન મારવાને નિયમ લેતાં કાઈ ગૃહસ્થ સાધુ થઇ કરી ગૃહસ્થ થાય તે તેને મારતાં દોષ લાગે કે? ઉ- નહિ, તે! ત્રસ મરીને સ્થાવર થતાં શ્રાવકે તેને મારવાથી વ્રત ભંગ ન થાય, સૂ ગૌતમસ્વામી, શ્રાવકે દીક્ષા ન લે, પણ પાસહત્રત કરે, તથા ત્રસ જીવ ન મારે, વિગેરે દેશ વિરતિ લે તા લાભ છે, કાઈ ફક્ત અંતકાળે અણુસણુ કરે, તે લાભ છે, હવે ત્રસકાય કાયમ રહેશે તે બતાવે છે, જે વ્રત પચ્ચકખાણુ ન કરે, તે નારકી થાય, પચ્ચકખાણ કરે આરંભ છેડે તેા દેવલાકમાં જાય, કેટલાક તાપસેા વિગેરે યજ્ઞ કરાવી હિંસા કરાવનારા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 354