________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
માનેલું ખાદ્યધન તેની સાથે જતુ' નથી. આ પ્રત્યક્ષ દે ખાતુ' શરીર પણ સાથે જતું નથી, તેા બીજી કઈ વસ્તુ જઇ શકે ? ત્યારે હું સુજ્ઞા ! વિચારે કે ધનથકી સુખ જે ચાય છે તે સધ્યારાગ સમાન જાણવું નિત્ય સુખ તે આત્માના ગુણૢાથકી થાય છે, લક્ષ્મી હાથીના કાન જેવી ચચળ છે, વિલીના ચમકારાની પેઠે નાશવંત છે, કે”ની વાંસે લક્ષ્મી કઢી ગઇ નથી અને જવાની પણ નથી. પુદ્ગલદ્રવ્ય જે જડરૂપ છે, નાશવ ́ત છે, તેને પતિ પુ રૂષો ધન માનતા નથી; પણ ખરૂ ધન તે આત્મામાં ૨હેલુ છે. તેની જો ઇચ્છા હોય તે ખાધનના ત્યાગ કરે, તેના ઉપરથી મમતા ઉતારા,તા આત્માનું ધન પામવાને ચેાગ્ય થશે. એ આત્મામાં રહેલું ધન કદાપિકાળે ના શ પામતું નથી, અને અદ્ભુત સુખ તેથી થાય છે. આભાનુ' સુખ અનંત છે. તને કેવલી ભગવાન્ સાક્ષાત્ જાણી શકે છે, સારૂં સારૂ ખાવાથી સુખ માનવું તે પણ તે શક્તિમાં રૂપાની ભ્રાંતિની પેઠે જાણવુ. સમજવુ કે ગે રોગમયં-ભાગ ભાગવવામાં અવશ્ય રોગના ભય રહેલ હોય છે. ઘણુ ખાવાથી અજીર્ણ થાય છે ને વખતે મરણુ પણ થાય છે. કદાપિ નિયમસર ભાજન કરવામાં આવે તે તે પણ અંતે એ ભાજ૫ જડ વસ્તુથકી આત્માનુ તાત્વિક સુખ અનુભવાતું નથી. આત્મજ્ઞાનીએ જે સુખ સુખ પામે છે તે સુખની આગળ લેશમાત્ર પણ પાલિક
www.kobatirth.org
For Private And Personal Use Only