Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) જોરથી જાણ્યું પણ નહીં જાણ્યા જેવું થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે પુત્ર શ્રી ધન એ પરવસ્તુ છે છતાં પણ તેને મુકાતી નથી. જ્યાં સુધી તેના ઉપર રાગ છે ત્યાં સુધી દુઃખ છે. જે જે દુખ થાય છે તે અને જ્ઞાનદશાથી થાય છે. કોઈ કોઈનું છે નહિ, એમ ને દ્રઢ નિશ્ચયપૂર્વક સમજીએ તો પશ્ચાતું રાગ ની મંદતા થશે અને જ્યારે રાંસારમાંથી રાગ ઉઠશે ત્યારે મનમાં ઉદાસીનતા પ્રાપ્ત થશે. હે આત્મા ! જે જે પદાર્થ દેખાય છે તે સર્વ ક્ષણીક છે, અધ્રુવ છે, તું કઈ વસ્તુને સારી ગણે છે અને કોના સારૂ પાપ કર્મ કરે છે, તે વિચાર. કારણ કે જે ક હુંબ ની પુત્ર વા શરીરનું પોષણ કરવા પ્રયત્ન કરે છે, તે શરીર વા કુટુંબ મરતી વખત તારી સાથે આવશે નહિ અને પાપકર્મથી લેવાયેલે તું દુર્ગતિમાં જઈશ ત્યાં કોઈ તારું દુઃખ લેવા આવશે નહિ. અને અતવાર ભવબ્રમણ કરવું પડશે. પ્રશ્ન–જ્યારે સંસારમાં કઈ કેઈનું નથી ત્યારે સર્વ માણસો સંસારનો કેમ ત્યાગ કરતા નથી. અને સંસારમાં રહ્યા છે ? ઉત્તર–હે મિત્ર ! સંસારમાં સર્વ માણસે મેહ મદિરાના આધીન થયા છતાં હું કોણ છું, કયાંથી આ બે અને કયાં જઈશ, તત્વ શું છે, એવું જાણી શકતા www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105