________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ )
દ્રષ્ટાંત ત્રીજું –કેટલાક જીવ સંસારને અસાર જાણતા નથી અને દિક્ષા અંગીકાર કરતા નથી. જેમ કપીલાદાસી વીરો શાળવી ઈત્યાદિ દ્રષ્ટાંત જાણવાં.
દ્રષ્ટાંત ચોથુંકેટલાક જીવ સંસાર સ્વરૂપને અસાર જાણતા નથી ને દિક્ષા લે છે, તે ગરજીઓના ચેલા નાનાને દિક્ષા આપે છે તે દ્રષ્ટાંત જાણવું અગર ખાખી બાવા જોગીઓ સંસારનું બરાબર સ્વરૂપ સમજતા નથી; તોપણ તાપસી દિક્ષા ગ્રહણ કરે છે. અને હું પરભવ રાજા થાઉ એમ ધારી તપશ્ચર્યા કરે છે. તેઓએ સંસારનું સ્વરૂપ જાણ્યું નથી. સંસારનું ખોટું વરૂ પ જવું હોય તો કેમ રાજા ઈત્યાદિ પિગલીક સુખ ની વાંછા રાખે. રાસારનું અસાર સ્વરૂપ જાણ્યા છતાં સંસારમાં પડી રહે. જેનું ઘર બળવા લાગ્યું, અને તેમાં થી બહાર નીકળે નહિ, તેના સરખો જાણવો. સંસારનું અસાર સ્વરૂપ જાણ્યા છતાં જેણે સંસારનો ત્યાગ કર્યો નહીં, તેણે જાણપણાનું ફળ જે લેવા ગ્ય હતું તે લીધું નહિ, તેમ જાણવું. જાણપણાનું ફળ વિત હતું અને રિત્તિનું ફળ કર્મ નિર્જરા અને તેનું ફળ મોક્ષ તે તેને મળવું નહિ. અલબત આ સંસાર અસાર છે, માટે ધર્મનું સ્વરૂપ જણ ધર્મ કરણી વિશેષ કરવી. કમિની બાહુલ્યતાથી યુનિવૃત ગ્રહણ કરવાની શક્તિ ન હિચ તે શ્રાવકનાં વૃત અંગીકાર કરવાં, અને તે પણ
www.kobatirth.org
For Private And Personal Use Only