________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંથી જે આ ગ્રંથ રૂપ સાગરને મથન કરવામાં આવશે તે અનેક રત્ન ભવ્ય જીવો પામશે.
સૂર્ય ઉગ્યાથી ઘુકુળ ભલે દુઃખ પામે. તેમાં સૂને શો વાંક? અલબત કંઈ નહિ. તેમ આ ગ્રંથરૂપ સૂર્યનો ઉદય થતાં છિદ દેખનાર જીવે ભલે નિંદા કરી પિતાના આત્માને સંસારમાં રખડાવે, તેથી આ ગ્રંથ કતાને કંઈ હરકત નથી. જે શસ્ત્રથી શત્રુનો નાશ કરવામાં આવે, તેજ શાસ્ત્ર કેઈમ માણસ પોતાને મારે તેથી શસ્ત્ર બનાવનારને શો વાંક, તેમ આજ પ્રથથકી મોક્ષ પામી શકાય તેમ છતાં કોઈ તે ગ્રંથને ખરાબ ઉપયોગ કરે, તેમાં ગ્રંથકાને શ દોષ ? અલબત કંઈ નહિ,
ઉપસંહારમાં કહું છું કે વ્યવહાર અને નિશ્ચય માર્ગનું અવલંબન કરી આત્મહિત સાપેક્ષ બુદ્ધિથી કરવું. વિતરાગ વચનાનુસારે વર્તવું. આત્મધ્યાન ધરવું. બની શકે તે યતિધર્મ અંગીકાર કરે તે ન બને તે શ્રાવનાં બાર વ્રત અંગીકાર કરવાં. તે ન બને તે સમક્તિ ઉરચરવું. દેવગુરૂ ધર્મની શ્રદ્ધા રાખવી પ્રભુ પૂજા સામાયક સિહ જીર્ણોદ્ધાર, જીણ જ્ઞાનેશ્વર, ચિત્ય કરાવવાં. સંઘ કાઢવા. સાધુમહારાજની ભક્તિ કરવી. સાધમીભાઈઓને મદદ કરવી. કોઈ મુનિ પણું અંગીકાર કરે તેને સહાય આપવી,
www.kobatirth.org
For Private And Personal Use Only