________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ ) કરે? તે વરંતુ પિતાને સ્વભાવ બજાવે છે. એ કંઈ ઉડીને બીજાને લાગતું નથી, પણ તેને પોતે જ ઉપયોગ કરે તેમાં વિષ–અફીણને વાંક નહિ. આપણે પોતે જ કુવામાં પડીએ તો તેમાં કુવાનો શું વાંક. બાગમાં જાઓ તે સુધી છે. તેમાં પોતે જ કારણ છે. તેવી રીતે રાગ ૬૫ ના વશ પડેલો આત્મા દુસ્થાનથી પુગલ . અને કમરે પિતાની સાથે પરીણમાવે અને તે કર્મરૂપ પગલે પોતાનો સ્વભાવ બજાવે, તેથી આત્મા દુઃખી થાય તે મ કમનો વાંક કહેવાય? આપણે જે કર્મને શણ નહિ હોત તો શું તે આપણને દુઃખી કરી શકે ? ના નહી કરી શકે ! તાલપુટ-અફીણ પ્રાણનો નાશ કરે છે, માટે તેને ખરાબ–અહિતકારી એમ આપણે કહીએ છીએ. કમ પણ આમાને દુઃખ આપે છે. પિતાનું ભાન ત્યજાવે છે. ચાર ગતિમાં કર્મ વિવિધ વેશે ભટકાવે છે; માટે તેને પોતાનું અહિતકારી–ખરાબ શત્ર આદિ વિરોધી વ્યવહાર કરીએ છીએ. જાણો અગર - જાણતો પોતાના સ્વભાવમાં ન રમે. અને પરભાવમાં
મે તેને તે શત્રુભૂતક લાગે તેમાં ર્મને શો વાંક કહેવાય. ચેતન પિતે જાણે છે કે નિંદા, કલહ, રાગ, દ્વેષ પાપારંભ કરવાથી કર્મ બંધાય છે માટે તેનાથી દૂર રહેવું જોઈએ. એમ જાણ્યા છતાં સંસારમાં રારો માર્ચ, પુત્ર, કલત્ર, ધનની મમતા ધારણ કરી તે થકી આનંદ
www.kobatirth.org
For Private And Personal Use Only