________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર
)
હવે આપણે ધારે કે સંસારમાં પોતાનું શું છે ? - ત્તરમાં કહેવું પડશે કે કોઈ પણ વસ્તુ મારી નથી અને જ્યાં સુધી મારું માનવામાં આવે છે ત્યાં સુધી તે વસ્તુ થી સુખ દુખ માનવામાં આવે છે. પણ જ્યારે સંસારમાંથી કઈ મારૂં નથી એમ જણાય છે, ત્યારે આત્માને શેક ચિંતા વિકલ્પ સંક૯૫ થવાનું કારણ રહેતું નથી.
આ ચેતન સંસારમાં સ્વાર્થ બુદ્ધિથી પ્રવૃત્તિ કરે છે પણ જ્યારે સંસારનું ખરું સ્વરૂપ જાણે છે ત્યારે મનમાં એ જાણે છે કે હું જે કારણથી સંસારમાં પ્રવૃત્તિ કરું છું તે મારું નથી અને હું તેનો નથી તે શા કારણથી પાપરાશિથી આત્માનું અહિત કરૂં. એમ વિચાર થતાં વાર આત્મા તે થકી નિવૃત્ત થઈ બીજી તરફ પ્રવૃતિ કરે છે. હવે તે બીજી કઈ બાજુ તે કહે છે. મોક્ષ સુખ અભિલાષા તરફ પ્રવૃત્તિ કરે છે. કારણ કે મેક્ષ સુખ પામ્યા બાદ તે સુખને નાશ થતો નથી અને દુઃખનો નાશ થાય તે માટે મોક્ષાભિલાષા કરે છે, મેક્ષાભિલાષા થયા બાદ જેથી કર્મનાશ થાય તેવા સંગ વા કારણો મેળવવા પ્રયત્ન કરે છે. તેમ કરતાં પુ ગે શુદ્ધગુરૂ સાગ પામી આત્મસ્વરૂપ જાણીને આશ્રયને ત્યાગ કરે છે અને સંવરનો સ્વીકાર કરે છે અને ઘમધ્યાન ધ્યાતાં શુકલધ્યાન પામી શિવસુખ પામે છે.
એ આ ત્મિસુખ મેળવવા પ્રયત્ન કરવો તેજ સાર છે.
www.kobatirth.org
For Private And Personal Use Only