________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારે શું સાર છે, કેમ કરે પરઆશ. ૪ જૈસે ઘટકે નાથ, હેત ન મટ્ટી નાશ; તૈસે શરીરકે નાશસે, આતમ અચળ અનાશ ૫ ખાતું પીતું પહેરતું, પુદ્ગલદ્રવ્ય કડાથ; આતમ ખાતો પહેરતે, કમ સંયોગ થાય. ૬
ભાવાર્થ-જે જે વસ્તુ આંખે કરી દેખાય છે. તે ચે. તન નથી. આત્મ દ્રવ્ય, આંખે કરી દેખી શકાતું નથી; કારણ કે ચક્ષુને વિય રૂપી દ્રવ્યને જાણવાનો છે અને રૂપી એક પુદ્ગલ દ્રવ્ય છે. અને આત્મા અરૂપી છે. માટે જે આંખથી દેખાય છે તે ચેતન નથી. તે હે ભવ્ય ! સમજે કે આપણ કોઈના ઉપર રાગ કરીએ છીએ, તથા કેઇના ઉપર દ્વેષ કરીએ છીએ તે વાસ્તવિક રીતે જોતાં કેના ઉપર કરીએ છીએ પુગલ ઉપર કરીએ છીએ કે તેના શરીરમાં રહેલા આમા ઉપર કરીએ છીએ? જે શરીર ઉપર રાગદ્વેષ કરીએ તે શરીર તો જડ છે. પુદ્દલ છે તેના ઉપર રાગદ્વેષ કરે લાયક નથી. જેમ કોઇ માં ણસે કઈ માણસના ઉપર પત્થર ફેંકે ત્યારે શું પત્થર વાગ્યે તેમાં પત્થર ઉપર દ્વેષ કરવા લાયક છે? ના નથી. પુદ્ગલે પુદ્ગલ લડે છે વઢે છે, પુદ્ગલ પુદ્ગલથી કપાય છે. જેના ઉપર આપણે કરીએ છીએ તેમાં ષકરનાર કેશુ? શ્રેષજ કહેવાશે, અને ષ કોના ઉપર થાય છે? ઉત્તરમાં કહેવું પડશે કે શરીર ઉપર થાય છે. તે શરીર
www.kobatirth.org
For Private And Personal Use Only