________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
તે દેશને વિષે જ્ઞેયને જ્ઞાન જઇને વ્યાપ્ત થતું નથી. કેવલજ્ઞાન અચિંત્ય શક્તિવાળુ ણવુ. લેહકમાં જે શક્તિ રહેલી છે, તે ભિન્ન દેશમાં રહેલા લોઢાને આ ર્પણ કરેછે, એમ પ્રત્યા દેખાય છે; એમ ગાત્મામાં રહેલી જ્ઞાનશક્તિ અત્યંત સર્વ લેકને વિષય કરેછે. એટલે સર્વ વસ્તુ જ્ઞાનમાં ભાસેછે, એમાં કોઈ વિરોધ નથી.
શકા—આત્મા જ્ઞાનવર્ડ કરી વ્યાપક કહો તે અ શુચિમય જે નરક વગેરે સ્થળ તેને વિષે જ્ઞાતનુ રહેવાપણું થવાથી અશુચિ સ્વાદનો જે અનુભવ તે રૂપ આપત્તિ (દૂષણ) આવે છે ?
ઉત્તર—આત્મામાં જ્ઞાન રહીને સર્વ વસ્તુને વિષય કરેછે, તેથી અશુચિ સ્વાદ અનુભવરૂપ આપત્તિ આવતી નથી. સ્ત્રી, ભોજન વિગેરેનું જ્ઞાન ચવાથી તે સંબધી તૃપ્તિ થતી હાય તે ભોજન ચાદિની પ્રાપ્તિ માટે પ્ર યત્ન છે, તે નિષ્ફલ થઈ જાય. માટે અચિ વિગેરેનુ જ્ઞાન ધવાથી તેના રસસ્વાદના અનુજની ત્તિ આવતી નથી. જેમ આંખેથી દેખવાથી, જ્ઞાને કરી જાણવાથી ઝેર ચઢતું નથી, તેવી રીતે પદાર્થોનું જ્ઞાન થવાથી રસસ્વાદની આપત્તિ આવતી નથી. જેમ માનું જ્ઞાન થ વાથી મરણ દુઃખના અનુભવ આવતા નથી, તેવી રીતે સલ પદાર્થોનું જ્ઞાન થવાથી તેના સ્વાદની આપત્તિ આવતી નથી. ઇત્યાદિ ઘણાં દ્રષ્ટાંત છે. જ્ઞાન સર્વ ઠેકાણે
www.kobatirth.org
For Private And Personal Use Only