________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) નાટક વીતરાગ વચનાનુસારે કરે તો પશ્ચાતું નાટકીય થવું પડે નહિ.
મચ્છ ગળગળ ન્યાય આ દુનિયામાં થઈ રહ્યો છે. પરવસ્તુને પોતાની માની તેના સંગ વિશે કી સુખી થવું અગર દુખી થવું તે પણ નાટક છે.
નાનો છેકરીઓ અને નાના છોકરા લાકડાંની ઢબુડી એને વર વહ કલ્પી તેને પરણાવે છે. અને જેવું મને ભાવે સગપણ જૂઠું કરે છે. તેમ આ સંસારમાં જ્યાં સુધી એવાં સગપણને સત્ય માનવામાં આવે ત્યાં સુધી અજ્ઞાન દશા જાણવી.
વૈરાગી જીવોને દુનિયાના સર્વ પદાર્થો વૈરાગ્યનું , રણ થાય છે. અને મેહીજીને તે જ સર્વ પદાર્થ પરભાદશાથી મેહનું કારણ થઈ પડે છે. અહ! તેજ પદાર્થમાં વૈરાગીઓની અને મહીજીની દ્રષ્ટિની ભિન્નતા અને સત્યાસત્યતા કેવી છે? તે વિચારો. વસ્તુતઃ વિચારી જે પરપુદ્ગલ વસ્તુ ઉપર મહ દ્વેષ કરવે ભાવભ્રમણ હેતુ છે.
કોઈ વખત જીવો પરવસ્તુ જેવી કે ધન પુત્ર સ્ત્રી તેના નઠારા આચરણથી દુઃખી થાય છે. તેના ઉપર કે કરે છે. પણ મિત્રો યાદ રાખો કે, સૌ જીવ કર્મના આધીન છે. જેવાં કર્મ જીવને ઉદયે આવે છે તે થઈ જાય છે. માટે તેવી વખતે સમભાવ ધારણ કરવો. બનતા પ્રયાસે દુલ
www.kobatirth.org
For Private And Personal Use Only