________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭
)
નમાં પ્રવર્તાવવાથી મુનિરાજને પાપ લાગતું નથી; પણ કદાપિ અનુગે પાપ લાગી શકે. પણ પ્રતિકમણ, સ્વાધ્યાય અને ધ્યાનથી પાપનો નાશ કરે છે. આઠ કર્સનો નાશ પણ મુનિરાજ મહારાજ કરવા સમર્થ છે. કમના વથી કદાપિ મુનિરાજ મહારાજનું મન ડેલાયમાન થાય. વચન સાવધ વાપરે, પણ જ્યારે પાછા વિચાર કરી પશ્ચાતાપ કરવા માંડે તે વખતે કર્મને પાસ તોડી નાખે, સિંહ પાંજરામાં ફસાય નહિ અને કદિ ફસાય તો પાંજરું તેડીને નીકળી શકે. શ્રી સંદિપેણ મુનિરાજ ભોગાવળી કયી વેશ્યાના ઘેર રહ્યા, પણ પાછા દિક્ષા લેઈ આમત્રિત કર્યું. કર્મને અશુભ ઉદય જાગે ત્યારે મુનિ પણ બ્રણ થાય અને જ્યારે કમને ઉ. દવ ભગવાય ત્યારબાદ આ ઠેકાણે આવે.
કર્મનો ઉદય ભૂત સરખે છે. જેમ સારો માણસ છે, પણ જ્યારે તેના શરીરમાં ભૂત આવે ત્યારે નાચે, દે, રૂ, આટે, ગાળ દે, શુ બુદ્ધ ચાલી જાય અને ભૂત પાછું શરીરમાંથી નીકળી જાય ત્યારે પહેલો સારા માણસ જેવો હતો, તે થઈ જાય. તેને કોઈ પૂછે કે તું કેમ રહેતો હતો, નાચતે હતો, ગાળો દેતે હતો? ત્યારે તે કહે કે–ભાઈ ! મને ખબર નથી, એ પરવશપણથી થયું હશે. તેમ કોધ, માન,માયા, અને લેભરૂપ ભૂત જયારે કે માણસના મનમાં પેસે ત્યારે તે માણ
www.kobatirth.org
For Private And Personal Use Only