________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
દેશ દ્વારા પરના આત્માનું હિત કરવા ઉદ્યમ કરવેશ, અને અંતે હિત પણ સદુપદેશથીજ થઇ શકે છે. આપણે કેઈ દેહધારી જીવના કર્મના ચેાગે ખરાબ આચરણ દેખી તે ની નિંદા હેલના કરવા મઢીએ છીએ. પુરા ! પણ યાદ કરા કે તે જીવના તેવેા ઉદય જાગ્યા છે. જ્યારે સારાં નિમિત્ત પામશે. ત્યારે વળી ઠેકાણે આવશે, એમ વિચારવું; પણ પારકી નિંદા કરી ભારે થવુ' નદ્ધિ. કહ્યુ` છે કે
L
નિદા કરતાં પારકી, પોતે ભારે થાય; નિશ્વક તે ચ’ડાળ છે, ભવમાંહી ભટકાય. નિંદા કરવી આપણી, પરિને ઢા દુરવાર; ઉદાસીનતા ધાર મન, પામીશ ભવજળ પાર ૨ હું ચેતન ! પુદ્ગલાકાર સ્ત્રી તે પરવસ્તુછે, તેની ઇચ્છા દૂર કરી સુમતિશ્રીની સંગત કર; કારણ કે સુમતિરૂપ શ્રી પર’પરાણે સ્વસ્વરૂપ પમાડશે. સ`સારમાં કોઇપણ પદાર્થ ઉપર રાગ કરવે અગર દ્વેષ કરવા યુકત નથી. માટે ચેતન ! પેાતાની મેળે તુ આત્મ સ્વરૂપ સમ જી સ્વાભાવે સ્થિર થા.
www.kobatirth.org
૧
વરસના નાશથી જેમ તંતુના નાશ થતા નથી તેમ આ દેખાતા પ્રત્યક્ષ શરીરના નાશથી આત્માના નાશ થતા નથી, દશ પ્રાણના નાશથી આ શરીરથી આત્મા પ્લુટે છે; અને અપર ગતિમાં જાય છે. પણ આત્મા તે
For Private And Personal Use Only