________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
નહિં, પણ જુદી ભાસે છે. માટે બે પક્ષ પણ યુક્તિ વિકલ ઠરે છે. માટે કમસંગે ચેતન સ્વસ્વભાવ મૂકી પ્રભાવમાં રમે છે, તેથી પરભાવનો હું કર્તા છું, હું ભકતા છું એમ લાગે છે તે યુતિથી સિદ્ધ કરે છે. અને વળી કર્મ સવેગને સંપૂર્ણ નાશ થવાથી પરભાવને તન કર્તા નથી. જેમ મદિરાપાની મસ્ત થઈ અંડ બંડ બકે છે. તેમ મેહમદિરાથી યુક્ત જીવ ૫વસ્તુને મારી મારી માને છે, તેથી પરભાવને કત ચેતન કહેવાય છે. કર્મનો નાશ થવાથી આત્મા અરૂપી અજરામરરૂપે થયા બાદ પરભાવ ર્તાપણું તથા ભેકતાપણું રહેતું નથી.
નૈયાયીક–જીવાત્મા અનેક માને છે. અને પરમોમા એક માને છે. જીવાત્માઓને વ્યાપક માને છે, અને પરમાત્માને પણ વ્યાપક માને છે. જીવાત્માને શરીરછેદન સુખ દુઃખ થાય છે અને વ્યાપક તો સર્વ જગ્યાએ છે. ઈશ્વરમાં ઈચ્છા સ્વીકારે છે. તેમ પ્રયત્ન પણ સ્વીકારે છે. જીવાત્મા ઈશ્વર રૂપે થતો નથી એમ માને છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુમાં જીવ ને સ્વીકારતા નથી. મને દરેક જીવાત્માને લાગી રહ્યું છે. અને મન અણુ અને નિત્ય છે. મુતાવસ્થામાં પણ જીવની સાથે મન સ્વીકારે છે ઈશ્વર ઈચ્છાથી જગત્પત્તિ વિનાશ થાય છે. ઈત્યાદિ તૈયાયીકેનો સિદ્ધાંત છે. નૈયાયીક
www.kobatirth.org
For Private And Personal Use Only