________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) જે મનુષ્ય સંસારી અવસ્થામાં રહીને ભાવના ભાવે છે, તે પ્રાયઃ તાત્વીક શાંતિ મેળવી શકતા નથી, કારણ કે કાજલની કુપળીમાં નિર્લપ જેમ રહેવું દુષ્કર છે તેમ સંસારી અવસ્થામાં રહીને વિકલ્પ સંક૯૫થી દૂર રહેવું ઘણું દુષ્કર છે. કપટ હિંસા નિવંસ પરિણામ ઈત્યાદિ સંસારી અવસ્થામાં લાગ્યાં રહ્યાં છે.
ડું ભણેલા પણ મુનિરાજ ભણેલા ગણેલા શ્રાવક કરતાં અત્યંત આશ્રવને રોધ કરે છે. શ્રાવકવર્ગ ભયા છતાં આશ્રવકરણી કરનાર છે માટે કદાપિકા મુનિવર્ગની હેલના કરવી નહિ.
ગરીબ-કંગાલને એક ઠીબ ત્યાગીને પણ સાધુ પાસું તેવું દુષ્કર પડે છે, તે પરિગ્રહ સગા સંબંધી ત્યાગ કરનાર, છકાયની રક્ષા કરનાર, સદાય બ્રહ્મચર્ય ધારણ કરનાર સાધુમહારાજને ધન્ય છે ! આપણે સંસારની અસારતા જાણતા છતાં તેમાં મુંઝાઈ રહી તરણતારણ હારી નિંદા કરીએ તો કમરાજા યોગ્ય શિક્ષા આપવા વિના રહેશે નહિ.
કાચું પાણી પિચે, સ્ત્રી સંગ કરે. આરંભાદિક કામ કરે, પરિગ્રહ ધારણ કરે –એવો ગીતાર્થ જેવો શ્રાવક હય તે પણ થોડું ભણેલા પણ આમહિનાથ સંસાર ત્યાગી મુનિવરની બરાબરી કેઈ કાળે કરી શકે નહિ.
મુનિ અને શ્રાવકનું અંતર ઉત્તરાધ્યયનસૂત્ર ટી.
www.kobatirth.org
For Private And Personal Use Only