________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) બહિરાતમ સુખ કિમ લહે, ભૂલે ભટકે તેહ. ૬ શારીરપર મમતા ધરે, કરે પાપનાં કામ; ભવમાંહી તે ભટકત, થાશે દુઃખનું ઠામ. ૭ પરિડ વધતાં સુખી બને ઘટતાં દુઃખ ન માય; બહિરાતમ સુખ કિમ લહે, ભવમાંહી ભટકાય. ૮ જે જે આંખે દેખતો, ઇષ્ટવસ્તુ મહાર; તેની તૃણ રાખતા, પામે દુઃખ અપાર.
જ્યાં લગી બાહિરાતમપા, ત્યાંલગી છે સંસાર; બહિરાતને છાંડતાં; લહીએ ભવજલ પાર. ૧૦
आत्मबुद्धि शरीगदी यस्यस्यादात्म विभ्रमात् बहिगत्मासविशेयो मोहनिद्रास्तचेतनः
टीका. यस्य जनस्य अज्ञान दशांधत्वात् शरीर वाचामनसि आत्म भ्रमात् शरीर एवं आत्मा वागेव आत्मा मन एव आत्मा तदतिरिक्तो आत्मान इत्यात्मकः बुद्धिमानसो बहिरात्माज्ञातव्यः कथंभूतःसः मोह एव निद्रा तया अस्तः नष्ठः आछादितः चेतनः यस्यसः मोहनिद्रास्तचेतनः
શરીર, વાણી મન વગેરેમાં આમ બ્રાંતિથી જેને આત્મબુદ્ધિ થાય એટલે શરીર વાણી મનને આભાજ જાણે શરીર તેજ આમા છે, એમ જેને છે તે બહિરામા કહેવાય છે. મેહુરૂપ નિદ્રામાં ઘેરાતાં નેતન હિરાત્મા કહેવાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only