________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
કરણી પ્રાપ્ત થાય અને મનસમાધિમાં રહી શકે નહીં માટેજ વિકલ્પ સપાદલવવા આશ્રવકારણી ભૃત સ સારનો ત્યાગ કરવા પૂર્વક મુનિમાર્ગ યતિમાર્ગ જીનેશ્વ રે કથન કર્યું છે તેજ ઉત્તમ છે. અને તે બોલે છે તેજ ઉત્તમ મહાપૂજ્ય કૃત કૃત્ય જાણવા. મારા હંસ પક્ષીની પેડે સ’સારને ખોટા જણ્યા છતાં તે રાચી માર્ચ થતુ સ્થાવાસ ભેળવવાથી કર્મના નાશ ઝટ થતુ નથી, એ સુ નિપણાને પામેલા મનુષ્યા ઉત્તમ છે તે સિંહ સમાન છે, કલ્પવૃક્ષ સમાન છે અમને ધન્ય છે કે અસાર સસાર ને ત્યાગ કર્યેા હજી આપણે તેમનુ અનુકરણ કરતા નથી તે અજ્ઞાન છે, સંસાર ઉપાધિથી ભરપૂર છે, એ સસારમાં સુખની આશા ભ્રાંતિ માત્ર છે. અનાદિકાળથી જીવા સંસાર સાગરમાં હત્યા છે એ ચાર ગતિરૂપ સસાર સાગરને તરી મેાક્ષ ગતિ પામ્યા તેજ જીવ કૃત કૃત્ય છે તેમનેજ નિરૂપાધિત્વપણું છે બાકી સંસારમાં જે સુખીમાં કહેવાય છે તે કઈ નહિ.
જેમ માજીગર ઇંદ્રજાલ વિવિધ પ્રકારની દેખાડે છે તેમ સારમાં દરેક વસ્તુ આજીગરની બાજી જેવી છે અર્થાત્ ક્ષણીક છે એવી ક્ષણીક વસ્તુને પાતાની માની તેમાં મમતા ધારણ કરવી તે અજ્ઞાન છે. એ મમતાના જો મિથ્યા ભ્રાંતિથી આત્મા પેાતાનું ખરૂ સ્વરૂપ ભૂલી જઇ અવળે માર્ગે ચઢયા છે પણ સદ્ગુરૂ સમામથી
www.kobatirth.org
For Private And Personal Use Only