________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
નહિં, દેખવાનું નહિ, જાણે સાક્ષાત્ નરકજ હાય નહીં એવું ગભાવાસનુ દુઃખ છે. ત્યાં કઇ સુખ નથી. વળી ત્યાંથી માતાની યાનિદ્વારા નીકળતાં ઘણી વેદના ભાગ વવી પડે છે. બહાર આવીને પણ અજ્ઞાનદશામાં બાળક અવસ્થા ગાળવી. બાળકઅવસ્થામાં આત્મા અગર ૫ રમાત્માનું પણ આળખાણુ થઈ શકે નહીં. આ વાત સામાન્યપણે લખી છે. કારણ કે નહીં તે જે તીર્થંકર મહારાળ માતાની કૂખમાં ત્રણ જ્ઞાને કરી સહિત છે. તે સંસારનું સ્વરૂપ જાણે છે, તેથી તે તે વયે .કરીનેજ બાળક જાણવા, તથા વજ્રસ્વામી પણ વયે કરીનેજ ખા નાક જાણવા. પણ જ્ઞાને કરી તે તત્વવેત્તા કહી શકાય પણ તેમના જેવી દરેકની માલ્યાવસ્થા હાતી નથી. તે 'પણ યાદ રાખવું કે જ્યાં સુધી આ શરીર છે, ત્યાં સુધી સંપૂર્ણ સુખ આત્માનું મળી શકતું નથી. કારણકે કે વળજ્ઞાન ઉત્પન્ન થયે ચાર ઘનઘાતી કર્મ નાશ પામ્યા બાદ પણ તેરમા ગુણુહાણે વર્તી તીર્થંકર મહાર જને સાતા અગર અશાતા વેદુની ભોગવવી પડે છે. - રણ કે અઘાતીયા કર્મમાં વેદની કર્મ રહ્યું છે. અને તેર મા ગુણઠાણાની સ્થિતિ એક દેશ હી પૂર્વ કેડી વ ષની છે, ઈત્યાદિ. વળી હવે આપણા મૂળ ઉદ્દેષ ઉપર જઈ વિચારીએ કે યાવનવયમાં પણ વાનીના મદમાં માહ રાજાના આધીનપણાથી સ્ત્રીસંગ, વેપાર, દેશાટન,
www.kobatirth.org
For Private And Personal Use Only