Book Title: Adhyatma Shanti Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) સાચવવાની ચિ’તા રહે છે. અને સુખે કરી ઊઘ આવતી નથી. દુશ્મનલે કે તેનું ધન લેવા સારૂ તેને મારી નાંખે છે દશ રૂપિયા મળ્યા તા સો રૂપિયા મળવાની આશા રાખે એમ ઉત્તરાત્તર આશા વધતી નય છે; પણ સુતેષ થ તે નથી. અને સતેષ વિના સુખ નથી. માટે તેવા ખાદ્ય ધનને ધિક્કાર છે. જુએ, રાત્રીના વખતમાં મમ્ભણશેડ બિચારા ધનપતિ છતાં પણ લાકડાં કાઢવા પડ્યા. તેમ ધવાશેકે માધનની અદેખાઇથી શ્રીપાળરાજાને માર વાના પ્રયત્ન કર્યા. એક વખત કુમારપાળરાત કરતાં ક્ રતાં કેઇ દેશમાં ગામની હાર આવ્યા. ત્યાં એક ઊંદર દ્વરમાં પેસી સેાનામહારા બહાર લાવત હતા અને તેના ઉપર બેસી નાચી ખુશી થતા હતા. રોનામા કુમાર રાજાએ લેઇ લીધી ત્યારે તે ઊંદર ધનની સમતાથી મરણ પામ્યા. માટે આધનમાં કંઇ સુખ ભાગ નથી. અરૂ`સુખ તેા આત્મામાં રહેલુ છે. મરતી વખત ધનની મમતા ને રહે તે ઊદર, સર્પ, વિગેરેના અવતાર લેવા ડેછે. માટે અનાદિશ્ચલ અજ્ઞાન દશામાં રાખનારા દુઃખદાયી ધનથકી કશું સુખ થતુ નથી. ઉલટું તે થકી પા પની વૃદ્ધિ થાય છે અને પાપકર્મ કરી જીવ ચારશીલા જીવાયેાનિમાં ભટકે છે. અને ચાર ગતિમાં અનેક પ્રકારનાં દુઃખ પામે છે, ધનને સારૂ પ્રથમ ત્રસ તથા થા www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 105