Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 53
________________ આબાદ હિંદુસ્તાન ! ૨ દુકાળ માત્ર અમુક ભાગમાં જ. માત્ર દિલીની આસપાસ. અમુક ભાગમાં જ. ૧૫ , ૨ ) ૧૭ ,, પ્રદેશચક્કસ બતાવ્યો નથી. ૧૮ ,, અમુક ભાગમાં જ. (૧૭૪૫ સુધીનાં) ૭૪૫ વર્ષમાં ૧૮ દુકાળ અંગ્રેજો આવ્યા પછી ૧૭૬૯ થી ૧૭૯૨ સુધીનાં ૨૪ વર્ષમાં ૫ દુકાળ. ૧૮૦૦ થી ૧૮૨૫ ,, ૨૫ વર્ષમાં ૫ , ૧૮૨૬ થી ૧૮૫૦ ,, ૨૫ વર્ષમાં ૨ , ૧. આ દુકાળે વિષે લખતાં બંગાળાના લેફ. ગવર્નર સર જોજ કૅપબેલ જણાવે છે, “ ઈ. સ. ૧૭૭૦ના દુકાળમાં પૂર્વ હિંદુસ્તાનમાં લકને ઘણું દુઃખ વેઠવું પડયું હતું, અને ઘણાં માણસે ભૂખમરાથી નાશ પામ્યાં હતાં. જોકે, તે પછી તે જ વર્ષે કોઈ પણ સારા વર્ષમાં ઉઘરાવેલી મહેસૂલ કરતાં સરકારે પાંચ લાખ રૂપિયા મહેસૂલ તે ભાગમાં જ વધારે ઉઘરાવ્યું હતું. . . . અંગ્રેજ અમલદારોને લોકોનું દુઃખ જોઈ અતિશય લાગણી થઈ આવી હતી, પરંતુ તેમની મહેસૂલ માટેની લાગણી તેનાથી વધારે હતી. ઈ. સ. ૧૭૮૪માં પંજાબ વગેરે ભાગોમાં જે દુકાળ પડ્યો, તેમાં પણ લોકોને ઘણું જ ભયંકર દુઃખ વેઠવું પડયું. મુસલમાનોના સમયમાં જે અનાજ ૧ રૂપિયે ૧૩૬ વોર મળતું, તેને ભાવ ૧ રૂપિયે ૩૨ શેર થઈ ગયે હતો.” ઈ. સ. ૧૮૯૭માં રેલવેએ વધ્યા છતાં તે વર્ષના દુકાળમાં ત્યાં રૂપિયાનું ૨૬ શેર જ અનાજ મળતું હતું, દુકાળે: તેમની વધતી જતી સંખ્યા ૮૩ અંગ્રેજોનું રાજ્ય પૂરેપૂરુ' જાણ્યા પછી ઈ. સ. ૧૮૫૧ થી ૧૮૭૫ સુધીનાં ૨૫ વર્ષમાં ૬ દુકાળ. . (જેમાં ૫૦ લાખ માણસ નાશ પામ્યાં.) ઈ. સ. ૧૮૭૬ થી ૧૯૦૦ સુધીનાં ૨૫ વર્ષમાં ૧૮ દુકાળ. (જેમાં ૨૫૩ લાખ માણસ નાશ પામ્યાં.) તેમાં પણ, છેલ્લા દશ વર્ષના ગાળામાં પડેલા બે દુકાળમાં થઈને જ ૧૯૦ લાખ માણસ નાશ પામ્યાં હતાં. એટલે કે, છેલ્લાં ૨૫ વર્ષ દરમ્યાન દર વર્ષે ૧૦ લાખ માણસો ભૂખમરાથી નાશ પામ્યા કર્યા છે. એટલે કે અંગ્રેજોનું રાજ્ય સ્થપાયાને ૧૦૦ વર્ષ થયા બાદ દેશની એ વલે આવી છે કે : દર મિનિટે ૨ માણસ, દર કલાકે ૧૨૦ માણસ, અને દર રોજ ૨૮૮૦ માણસ, લાગલગાટ છેલ્લાં ૨૫ વર્ષથી હિંદુસ્તાનમાં ભૂખે ટળવળતાં મરણ પામ્યા કર્યા છે. અને— છેલ્લાં દશ વર્ષથી ૧ મિનિટ પણ થોભ્યા વિના, દર મિનિટે જ માણસ, દર કલાકે ૨૪૦ માણસ, અને દર રોજ પ૭૬ ૦ માણસ, ભૂખે ટળવળતાં – સતત – મર્યા કર્યા છે. ઉપરને આખે હિસાબ બીજી રીતે મૂકીએ : Jain Education International For Private & Personale Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134