Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 119
________________ ૨૧૪ આબાદ હિંદુસ્તાન! મજૂરોની કુલ આવક વર્ષે રૂ. ૪૧–૧૨–૦ છે. પણ સામાન્ય રીતે કુટુંબ : માણસનું હોય; એટલે તેમને દર વર્ષે રૂ. ૪-૯-૦ ની ખાધ પડે છે એમ સિદ્ધ થયું. એ ખોટ તેમણે પૂરતું અનાજ કે પૂરતાં કપડાં ન વાપરીને જ મટાડવી રહી. હવે બાકી રહ્યા વણકરે તથા રંગારા વગેરે કારીગરો. પણું માન્ચેસ્ટરના કાપડે અને યુરોપના સસ્તા રંગેએ આ લેકેને હવે ભૂખે મરતા કર્યા છે. વણકરો તે હવે આ જિલ્લામાંથી લગભગ અદશ્ય થઈ ગયા છે એમ કહી શકાય, એટલે આ બે વર્ગો પણ ખેડૂતો કે મજૂરમાં જ ભળી ગયા છે એમ સમજવું.” આ વસ્તુસ્થિતિ ઉપર ટીકા કરતાં “પાયોનિયર” લખે છે : - “હવે આપણે જે માનીએ કે, ગયાની આવી સ્થિતિ ખાસ અપવાદરૂપ નથી – અને એમ ન માનવાને ખાસ કારણ પણ નથી – તે એ હિસાબે આખા હિંદુસ્તાનમાં થઈને ૧૦ કરોડ માણસો હડહડતી તંગીમાં સપડાઈ રહ્યાં છે. જોકે, યુરોપ કરતાં પૂર્વન દેશમાં, સખત તંગી પ્રમાણમાં ઓછી ભયંકર હોય છે. તેમજ એમ માનવાને પણ કાંઈ કારણ નથી કે લોકે બે વાર નથી જ ખાતા. જોકે ઘણીવાર મુશ્કેલી દૂર કરવા પૂરતું એકાદ વાર ન ખાઈને પણ તેમને ચલાવી લેવું પડે, છતાં એટલા માટે ચિયર્સનની આ વિગતે પિતાના ઉપયોગમાં લઈ દાદાભાઈ નવરોજજી જેવા એમ ઠરાવવા ભાગે કે, આ ગરીબાઈ માટે મેટે ભાગે અંગ્રેજી રાજ્ય જવાબદાર છે, તે તે બેટી વાત છે. અંગ્રેજ સરકાર લોકો વાઈસરૉય સાહેબ વિદ્યા ૨૧૫ પાસેથી, પહેલાંના મુસલમાન બાદશાહો કરતાં બહુ જ ઓછું મહેસૂલ કે કરવેરા વગેરે લે છે. તથા તેને પહેલાંના હિંદુ કે મુસલમાન રાજાઓ કરતાં ઘણું વધારે પાછું પ્રજામાં વહેંચી દેવું પડે છે. તે પણ આ ગરીબાઈની વસ્તુસ્થિતિ અસ્તિત્વમાં તે છે જ, અને તે કડવી વસ્તુ છે. તેને ઉપાય પણ એકદમ ધ્યાનમાં આવે તે નથી. . . જે કાંઈ બચત રહે છે, તે જલદી વધતી જતી સંખ્યા ખુટાડી દે, તે એ કાંઈ સરકારને ગુને નથી. સીધી ભાષામાં કહીએ તે છોકરાં જરા એાછાં પેદા થાય તે બહુ સારું.” ‘પાયોનિયર’નાં આ વાળ્યો, તેના તંત્રી જેવા અંગ્રેજો અને આખા અંગ્રેજી રાજ્યને ધિક્કારની છેલ્લી કેટીએ લઈ જવા માટે પૂરતાં છે. એટલે તેના ઉપર કાંઈ ટીકા કરવી જરૂરી નથી. પરિશિષ્ટ મહેસૂલ કેવી રીતે વધારવામાં આવે છે? લંડનની ઇડિયા ઑફિસના રેવન્યુ સેક્રેટરી મિ. પિડરનું પ્રમાણ આપીને મિ. એસ. આર. આયંગર લખે છે : ચોક્કસ વિગતે ઉપરથી શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર મહેસૂલ ઠરાવવાના સિદ્ધાંત પ્રમાણે જ સરકાર વર્તે છે, એમ માનવું એ બહુ જ ભૂલભરેલું છે. વાસ્તવિક રીતે તેથી ઊલટું જ કરવામાં આવે છે. મિ. પેડર જણાવે છે કે, સૌથી પ્રથમ તે કઈ જિલ્લાની મહેસૂલ કેટલી વધારવી છે એ નક્કી Jain Education International For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134