Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________ 244 ધી રાઈટ ઓનરેબલ લૉર્ડ ક્લેજ હેમિલ્ટન હિંદી વજીર, આમની સભામાં 16 મી ઓગસ્ટે (1901) બોલ્યા છેઃ હિંદુસ્તાનના લેકેની ઘટતી જતી આવક આબાદ હિંદુસ્તાન! 10,000,000,000 દશ અબજ રૂપિયા ઉપાડી ગયા છીએ. તેના બદલામાં ઈગ્લેંડે હિંદુસ્તાનને કાંઈ જ પાછું નથી આપ્યું. આપ્યું હોત, તે કરડ પાઉંડનું મેટા. વ્યાજે દેવું જ આપ્યું છે. હિંદુસ્તાનમાંથી આપણે જે દશ. અબજ છેલ્લાં થોડાં વર્ષોમાં જ ઘસડી ગયા છીએ, તે જે લોકો પાસે રહ્યા હોત, તે પાંચ ટકાને વ્યાજે જ અત્યારે તે રકમ 50 અબજ જેટલી થઈ હોત. 'ઉપરાંત, ઈગ્લડે જે રકમ હિંદુસ્તાનને ધીરી છે, તે પણ ખરી રીતે તો ઈંગ્લંડમાં જ ખરચાઈ છે. તે પૈસામાંથી ઈગ્લેંડનું જ લેટું, કાલસા અને બીજી વસ્તુઓ ખરીદવામાં આવી છે. અને અમલદારના પગારરૂપે તેમાંની ઘણીખરી ઇંગ્લંડમાં જ પાછી આવી છે. આ રીતે ઇંગ્લંડ બમણું પૈસાદાર થયું છે, અને હિંદુસ્તાન બમણું ગરીબ બન્યું છે. ઈ. સ. 1850 “હું એકદમ કબૂલ કરું રોજના છું કે જે આપણા રાજ્ય હેઠળ હિંદુસ્તાનની ભૌતિક - માથાદીઠ 2 આના સંપત્તિ ઘટતી જાય છે એમ સાબિત કરવામાં આવે, તે આપણા હાથમાં તે દેશનું ઈ. સ. 1882 રાજ્ય એક દિવસ પણ વધારે રહેવું ન જોઈએ.” રજને માથાદીઠ 15 આને - [ પૃથક્કરણ કરતાં જણાય છે કે, હિંદી વજીર તરીકે જેટલા દિવસ તેઓ સાહેબ નોકરીમાં રહ્યા હતા, તે દરમ્યાન તેમણે પગાર તરીકે હિંદુસ્તાનના નેવું હજાર માણસાની વાર્ષિક આવક જેટલી રકમ લીધા કરી છે.] ઈ. સ. 1900 રેજના આનાથી પણ ઓછી Jain Education International For Private & Personal use only

Page Navigation
1 ... 132 133 134