Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 66
________________ ૧૮ આખાદ હિંદુસ્તાન ! કહે છે. તેમ અંગ્રેજોએ હિંદુસ્તાનને ચૂસી ચૂસીને પૂણી જેવા કરી નાખ્યા ન હોત, તે આટલી તે! શું પણ તેનાથી દસ ગણી સૂડી હિંદુસ્તાનમાંથી જ મળી રહી હેત.] આ વ્યાજની રકમ એટલે કે દેશની માથાદીઃ ૨૮૮ આનાની આવકમાંથી માથાદી ૮ આના એટલે અમે ભાગઃ એટલે કે ૧૧ દિવસનું ખાધાખ, અને ૧૦ લાખ પૈસાદારા ખાદ કરીએ, તેા આકાના ગરીબેની માથાદીઠ આવકનો મે ભાગ : એટલે કે ૧૮ દિવસનું ખાધા, ૨. પેન્શન વગેરેની રકમ એટલે કે દેશની માથાદીઃ ૨૮૮ આનાની આવકમાંથી આના. એટલે રૃટ મેા ભાગ. એટલે કે આ દિવસનું ખાધાખ, ઉપરની પેઠે માત્ર ગરીબે જ ગણીએ, તે ૧૪ દિવસનું ખાધાખ ૩. સ્ટાર વગેરેની ખરીદી એટલે કે, માથાદી ૧ આને અથવા મૈં દિવસનું ખાધાખ, અથવા માત્ર ગરીમા જ ગણીએ, તે ૨ દિવસનું ખાધાખ, એટલે કે — Jain Education International ૬,૪૬૪,૯૩૩ ૧,૧૮,૯૭૪ હિંદુસ્તાનની લૂટ ૧૦૯ ૧૦ લાખ પૈસાદાર માણસે બાદ કરતાં દેશના તમામ સ્ત્રી, પુરુષ અને બાળકાનું માથાદી ૩૪ દિવસનું ખાધાખ ઈંગ્લેંડને દર વર્ષે વ્યાજ, પગાર, પેન્શન વગેરે પેટે ભરવું પડે છે. બીજા શબ્દોમાં, હિંદુસ્તાન જેવા ગરીબ દેશના દરેક સ્ત્રી, પુરુષ અને બાળક પાસેથી પાંચ અઠવાડિયા જેટલું ખાધાખ પડાવીને દુનિયાના એક પૈસાદારમાં પૈસાદાર દેશને વધારે પૈસાદાર કરવા દર વર્ષે આપવામાં આવે છે. પરિણામે, અગ્રેજ સરકારના રાજ્યમાં દર વર્ષે ૨૦ લાખ માણસા ભૂખે જ ટળવળતાં મરી જાય છે; અને ૪૦ લાખ માણસા ભૂખમરાને કારણે રાગમાં સપડાઈ માતને કિનારે ઝૂકી રહ્યાં હોય છે, એમાં કાંઈ નવાઈ છે ? ગઈ સદીનાં છેલ્લાં ૬૫ વર્ષથી હિંદુસ્તાન અંગ્રેજોના પૂરેપૂરા તાબામાં આવ્યા એમ કહી શકાય. ત્યારથી માંડીને તે હિંદુસ્તાનમાંથી કેટલા રૂપિયા ઘસડી ગયા છે, તેના આપણે અંદાજ કાઢીએ, ૧૮૩૪-૩૫ થી ૧૮૯૮-૯૯ સુધીનાં ૬૫ વર્ષ દરમ્યાન કિંમત પાઉંડ દેશમાંથી બહાર ગયેલે ભાલ ( નિકાશ ) : ૨,૨૭૪,૧૪૭,૫૩૦ બહારથી આવેલે। માલ ( આયાત ) : દેશમાંથી ગયા તેમાં ૧૦ ટકા લેખે વેપારના નફા ઉમેરા : કુલ For Private & Personal Use Only サ ૧,૮૮૯,૨૯૫,૮૪૦ ૪૪૪,૮૫૧,૬૯૦ ૪૪,૪૮૫,૧૬૯ ૪૮૯,૩૩૬,૮૫૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134