Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 77
________________ ૧૩૦ આબાદ હિંદુસ્તાન! પિતે તપાસેલાં ૪૭૪ ગામડાના તેમણે ત્રણ વર્ગ પાડયા છે : () ફરી કદી છૂટે નહિ તેવી રીતે દેવામાં સપડાયેલાં, (1) ગંભીર રીતે દેવામાં સપડાયેલાં, (૬) સામાન્ય રીતે દેવામાં સપડાયેલાં. તે દરેક વર્ગનાં ગામડાંની સંખ્યા નીચે પ્રમાણે છે. કુલ ૪૭૪ ગામડાંમાંથી 8 વર્ગનાં ૧૨૬ ગામડાં : કદી છૂટે નહિ તે રીતે દેવામાં સપડાયેલાં માં ,, ૨૧૦ , ગંભીર રીતે દેવામાં સપડાયેલાં ૬ , ૧૩૮ , સામાન્ય રીતે દેવામાં સપડાયેલાં - કુલ ૪૭૪ કુલ ખેડાણ જમીન લેણદારોના હાથમાં ગયેલી એકર એકર વર્ગમાં ૬૪,૦૯૪ ૨૭,૭૬ ૫ માં , ૧૪૩,૧૪૯ ૨૯,૬૭૨ ૫,૪૫૬ લેણદારના હાથમાં સોંપાયેલી નહિ પણ ગીરો મુકાયેલી જમીન : ૨,૮૨૬ વેપારીઓને વેચી દીધેલી જેઓ લેણદાર ગણાતા નથી : ૧,૭૫૯ ૩૦૧,૯૧૯ કુલ ૬૭,૪૭૮ ૨૨ ટકા લેણદારોનું દેવું: રૂપિયા : ૬,૮૪,૩૯૮ ૧૦,૭૭,૧૦૫ ૨,૧૬,૫૦૦ કુલ ૧૯,૭૮,૦૦૩ હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૩૧ માલિકી હક સાથેના ગીર ઉપર લીધેલું દેવું ૧૮,૭૫,૦૮૬ સામાન્ય ગીરો. ૧.૧૩,૬૭૯ કુલ દેવું ૩૯,૬૬,૭૬૨ અમુક ખાસ બાર ગામની હાલત એકર ટકો કુલ ખેડાણ જમીન : ૧૩,૭૭૧ ૧૦૦ તેમાંથી લેણદાર વગેરેને અપાયેલી જમીનઃ ૭,રર૯ ૫૩ એ જ ૧૨ ગામનાં ૭૪ર કુટુંબમાંથી ૫૬ ૬ કુટુંબ અત્યારે બધી રીતે પાયમાલ થયેલાં કે દેવામાં ડૂબેલાં છે.” આ તપાસનો રિપોર્ટ પૂરો કર્યા બાદ અંતે મિ. થર્બન પિતાને વિષે બે શબ્દો ઉચ્ચારે છે, તે તેમાં રહેલી ઊંડી લાગણી અને વેદનાને કારણે ખાસ ધ્યાનમાં લેવા જેવા છે. મને હિંદુસ્તાનમાં નોકરી કરતાં ૩૧ વર્ષ થયાં. તેમાં છેવટનાં ૧૨ વર્ષથી હું સરકારને ખેડૂતના વિકટ પ્રશ્નને તપાસીને કાંઈક નિર્ણય ઉપર આવવાને ભારપૂર્વક વિનંતિ કર્યા કરું છું. પણ તેનું કાંઈ જ પરિણામ આવ્યું નથી. મારો આ વખતને પ્રયત્ન પણ જે નિષ્ફળ જાય, તો હિંદુસ્તાનમાં મેં ગાળેલી મારી જિંદગી નિષ્ફળ જ ગઈ એમ મને લાગે, અને હું નિરાશ થઈને વાનપ્રસ્થ જ થઈ જાઉં. કેટલાંય વર્ષોથી હું સરકારી રિપોર્ટમાં અને ખાનગી પ્રસિદ્ધ કરેલાં પુસ્તકમાં કહેતો આવ્યો છું કે, સરકાર જે હજુ પણ કાંઈ પગલાં લેવાની દાનત ન કરે, તે તે કે ઉપર અન્યાય અને અત્યાચાર જ કરે છે એમ કહેવું જોઈએ. Jain Education International For Private & Personal use only www Bielinary

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134