________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોમન લિપિમાં પીઠિકાની ૧૮૩ ગાથા એનો અંગ્રેજી અનુવાદ અને શબ્દોના અર્થ || અને પરિશિષ્ટમાં શબ્દસૂચી વગેરે ઉપરોક્ત સંસ્કરણમાં છે. व्यवहार
૨. વ્યવહારસૂત્ર સંપાદક વોલથરશ્યબ્રીંગ सूत्रम्
અનુવાદક : ડૉ. જીવરાજભાઈ ઈ.સ. ૧૯૨૫ (વિ. સં. ૧૯૮૨)માં પ્રતાકારે પ્રસિદ્ધ થઈ છે. (આ પૂર્વે ઈ.સ. ૧૯૧૮માં ક્યુબ્રીંગ દ્વારા અંગ્રેજીમાં અને જર્મનીમાં પણ પ્રગટ થયેલ છે.) ક્યુબ્રીંગના ઉપરોક્ત ઈ.સ. ૧૯૨૫ના સંસ્કરણમાં નીચે મુજબના પાઠભેદો નોંધાયેલા
P પુના ડેક્કન કૉલેજની સં. ૧૩૧૪માં લખાયેલી તાડપત્ર B બર્લિન ગવર્નમેંટ લાયબ્રેરીની પ્રત H હૈદ્રાબાદથી છપાયેલ વ્ય.સૂત્ર. ૩. ત્રિણિ છેદસૂત્રાણિ :
संपादकीय
28
For Private And Personal Use Only