Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai Publisher: Purushottam Jaymalbhai View full book textPage 6
________________ ધારણ ભક્તિભાવ ભરેલ હતું તે આથી બહુ સારી રીતે જાણી શકાય તેમ છે. ગ્રન્થના દરેક અધિકારમાં અને દરેક સ્તુતિગભિત લેકમાં સંસ્કારવાળી, અને પ્રઢ સંસ્કૃત વાણુની ખુબી, કાવ્યની સાદાઈ, અને અર્થની ચમત્કૃતિ, હદયંગમ રસપૂર્ણ ભાવ, સેવ્ય સેવક સંબંધને ખરેખરે નમુને, અને કર્તાને વિર્યોલ્લાસ વગેરે દીવ્ય ઝળકી રહ્યાં છે. દેવ ગુરૂ ધર્મતત્વને ખરે નિર્ણય, આમ પુરૂષની ઓળખાણ, પદાર્થની સ્યાદ્વાદપૂર્વક યથાર્થ ઘટના, એકાંતવાદીઓના વિરોધનો ધ્વંસ, જગત ક. – નિર્ણય, પ્રખર જ્ઞાનીઓની અલોકિક્તા, આમવચનનું અવિસંવાદપણું, શ્રી વીતરાગના મન, વાણું અને શરીરની લેટેત્તર શ્રેષ્ઠતા, અતિશયેનું આબેહુબ વર્ણન, જગન્નયના સ્વામીપણાની સાર્થકતા તીર્થંકર નામકર્મની લેકેત્તર લબ્ધીએ વગેરે વગેરે અનેક બાબતેને વીશ અધિકારમાં વહેંચી પદ્યબંધ ગુંથી સ્તુતિરૂપે જેઅમૃતને સિંધુ રેલાવ્યા છે, તે ખરેખર બૃહસ્પતિ જેવાને પણ પ્રશંસવાલાયક અને યેગીન્દ્રોને પણ વારંવાર ચિંતવવા લાયક છે. કર્તા પુરૂષે પોતાની બુદ્ધિની સર્વશક્તિઓ અને ભક્તિના અખંડ ઝરાને જાણે આ સ્તુતિરૂ૫ ગ્રન્થમાંજ વહેવડાવ્યો હોય એમ મધ્યસ્થ વાંચનાર ગાત્માએને સ્માર થાય તેમ છે, એટલું જ નહીં પણ સર્વ શ્રેષ્ઠ શs સંપન્ન, સર્વ દેવથી રહિત, કરૂણુ નિપાન પરમાત્મા તરફ ઉચ્ચ કોટીની ભક્તિ કરાવે તેમ છે. ઉક્ત ગ્રંથની ગૌરતાના વખાણ નહિ કરતાં તે કામ અમારા વાચકવર્ગને શિરમીએ બને એક જ વખત સાવંત વાંચવાથી તેની ઉપયોગીતા સમજા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 284