________________
અલભ્ય લાભ ! તૈયાર છે ! ! તાકીદે મંગાવે ! ! !
દિનશાક વિશ્વપ્રભા ભાષાન્તર સહિત.
તિષને વિષય સહેલાઈથી સમજી શકાય એવી સરલ પદ્ધતિથી કેઈ ગ્રન્થ પ્રકાશિત થયો નથી, એવી જે ફરિયાદ હતી તે હવે દુર થઈ છે. સમાજ જેની એકી ટસે રાહ જેતે હતો તે શ્રીમાન રતનશેખર સૂરીશ્વરજી કૃત દિનશુદ્ધિ, જેનું ભાષાંતર એક બાળક અને સાધારણ ભણેલ સ્ત્રી પણ સમજી શકે તેવી સરલ ભાષામાં પ્રકાશિત થયેલ છે.
' આ ગ્રન્થરત્નમાં દરેક પ્રકારનાં મુહૂર્તે સહેલાઈથી જઈ શકાય છે. જન્મથી પ્રારંભી પરદેશ ગમન અને પ્રતિષ્ઠા સુધીનાં કાર્યો માટે આ ગ્રન્થમાં મુહૂર્તો અચુક નીકળશે, જોષીની ગરજ રહેતી નથી. વળી તેમાં શ્રીરત્નશેખરસૂરિને પરિચય પણ જોશે. પ્રાચીન જૈન પંચાંગ, ઉપદેશમાળાનું શકુન જ્ઞાન, અને શ્રીહેમપ્રભસૂરિને અર્ધકાંડ વિગેરે પરિશિષ્ટ પણ દાખલ કર્યો છે. પૃષ્ઠ ૫૦૦ છતાં કિંમત માત્ર રૂા. ૨-૮-૦
લખે– ૧ શ્રી ચારિત્ર સ્મારક સીરીઝ, કે. કેકારી ભીખાભાઈ ભુધરભાઈ
શાંતિ નિવાસ,
સુ. વઢવાણુકાંપ ૨ મેસસ એ એમ, એન્ડ કમ્પની.
પાલીતાણા (કાઠીયાવાડ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org