Book Title: Vikram Charitra Yane Kautilya Vijay Author(s): Shubhshil Gani Publisher: Vidyanand Sahitya Prakashak Granthmala View full book textPage 7
________________ જગદ્રસૂરિને તપાગચ્છ' બિરૂદ આપ્યુ. ત્યારથી નિગ ́થ ગચ્છનું નામ તપાગચ્છ પડયુ. તેમની પાટે તેમના શિષ્ય દેવેન્દ્રસૂરિ થયા. તેમણે કર્મગ્રંથ પચ્ચખાણભાષ્ય વિગેરે અનેક ગ્રંથ લખેલા છે. તેએ સંવત ૧૨૭૧ થી ૧૩૨૦ સુધી વિધમાન હતા, મહાન વસ્તુપાળ મંત્રીની આગેવાની નીચે શ્રી દેવેન્દ્રસૂરિને સૂરિપદ આપવામાં આવ્યું હતું. તેમની પાટે વિધાન દરિ થયા. તેમની પાટે શ્રધ ધ્યેયરિ થયા, શ્રીધધધરિ દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમની પાર્ટ સામપ્રભસૂરિ થયા તેએ ૧૩૩૨ થી ૧૩૭૩ સુધી વિધમાન હતા. તેમની પાટે સામતિલકસૂરિ થયા. તે સ. ૧૩૭૩ થી ૧૪૨૪ સુધી સૂરિપદ પર હતા. તેમની પછી દેવસુ ંદરસૂરિ તેમની પાટે આવ્યા તેએ સવત ૧૪૨૪ થી ૧૪૫૬ સુધી સૂરિપદે હતા. તેમની પાર્ટ સામસુંદરસૂરિ થયા તે ૧૪૫૬ થી ૧૪૮૩ સુધી હતા. તેમના વદહસ્તે તારગાજીની પ્રતિષ્ઠા થઇ છે. તેમના પછી મુનિસુ ંદરસૂરિ થયા. સંવત ૧૪૭૮ થી ૧૫૩૩ સુધી તે સુરિપદે હતા. તેમને કાલી સરસ્વતીનુ બિરૂદ મળેલું હતું તેમજ બાદશાહ મુઝફરખાન તરફથી વાદિ ગોકળષટનું પણ બિરૂદ મળેલુ હતુ. ઉપદેશ રત્નાકર, આધ્યાત્મ કલ્પદ્રુમ તેમજ સતિકરઆદિ અનેક ગ્રંથાના તે કર્તા છે. તેએ સહસ્રાવધાની તરીકે પ્રસિદ્ધ હતા. તેમના વિનેય શિષ્ય શુભશીલણ લગભગ ૧૫૨૧ સુધી વિધમાન હતા. એ શુભશીલગણિજ આ વિક્રમચરિત્ર ગ્રંથના કર્તા શુભશીલણુએ ભરતેશ્વરત્તિ તેમ જ સ્નાત્રપ ચાર્શિકા અને પંચાસ્તિ પ્રાધસંબંધ આદિ ગ્રંથો રચેલા છે. તેમજ આ વિક્રમચરિત્ર ગ્રંથ પણ વિક્રમ સંવત ૧૪૯૯ માં રચેલા હોય એમ લાગે છે. કર્તાએ આ ચરિત્ર એ ખંડ અને ખાર સમાં વ્હેંચી નાખ્યું, છે. પહેલા ખડમાં એકથી સાત સ` સુધી અને બીજા ખંડમાં આથી ખાર સ` સુધીમાં વિક્રમરાજાનું ચરિત્ર લગભગ સાતહજાર લાકથી રસિક ભાષામાં વર્ણવ્યું છે. ભવ્યજ્ગ્યાને સહેજે સ્વભાવે વાંચવાનુ આકર્ષીણ રહે અને તે સાથે કઇંક ઉપકારકારકPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 604