________________
સ્વ. ભંવરલાલજી નાહટા
૩૯૧ સંભળાવવામાં આવ્યાં. તેઓ પૂરી જાગુતિમાં હતા. સાંજે ચારેક વાગે તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં આવી ગયા અને દસ મિનિટમાં એમણે દેહ છોડ્યો.
એક મહાન આત્માની જીવનલીલા પૂર્ણ થઈ ગઈ. આવા આપણા સાહિત્યમનીષીને નતમસ્તકે વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org