________________
૪૨૮
વંદનીય હૃદયસ્પર્શ શરીર પણ સ્થળ હતું. એટલે ૧૯૬૩માં હૃદયરોગના હુમલાથી અઠ્ઠાવન વર્ષની વયે એમનું અવસાન થયું.
બાદરાયણ મારા પ્રોફેસર હતા એટલે એમની જન્મશતાબ્દીના અવસરે એમનાં સંસ્મરણો તાજાં થાય છે. મારા વિદ્યાગુરુ કવિ બાદરાયણને ભાવથી અંજલિ અર્પી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org