________________
એરણુ મુલઅરણીના મુળ, સુગંધી એલવાલુક, કપુર કાચલી. એસન=સાર, સાતલી, બીજી જાત સાથે, ચીકારવાઈ. એખરે, એખરા, અઘેડા જેવા છોડવા થાય છે તેના પાંદડા લાંબા અને તેના કાલસુદા, તાલીમ-છેડ ઉપર ઝીણા કાંટા હોય છે તેમજ મોટી મોટી એલચી ખાના | U જેવા ડોડવા થાય છે તેમાં પણ કાંટા હોય છે ડોડવા ઉપર ગલીયાટા રંગનું ફુલ થાય છે તેમાં પણ ઝીણું કાંટા હોય છે પાંદડા ઘણ થતા નથી છોડવાની ડાંડલી પાતળી હોય છે છેડ ઘણો ફેલાય છે. કાંટાલી બ્રહ્મજડી કહે છે. એરંડમુળ=એરંડીનું મુળ. તે ન મળે તે તેને બદલે કાકડાભીગી. એકડીયા=એક કલીનું લસણ એલા નાની એલાયચી, એલચી. એંટ્રી ઇદ્ર વારૂણી, મોટાં ત્રસુડા. એરણુ મુળ અરણીના ઝાડનું મુળ. એલ્યા બોલ–એલ એલીયે. એરણું મુળ ટાંકલીના તથા ટેટુના મુળ. એરણ ખુરી તેને વેલડી કહે છે, ઘઉંમાં થાય છે, સંખાવલીના જેવા પુલ તથા
ડેડવા થાય છે, તથા વેલા થાય છે. એલીયે=શકાતરી, સાઓ, એલીયક, શાકતરી એલીઓ. એરડા સુકલ એરંડ, ઘેળો એરડે, રાતે એરંડે, પારસ મોદીઆ, ચાંદા
બારીક, એરંડ બેદજીર, હબુલ પીરવા. એલચી=સુમેલા, એલચી કાગદી, લઘુ વેલા, હેલ, કાકીલે સીગાર. એલવાલુક-કંકાલસરખુ, સીતલચીની સરખા આકારમાં, પુલ સરખા વાસમાં
થાય છે. એકલકંટા એકવીર, એકલકંટ, અસા. એરદાસ મીઠા અજમાને કહે છે. એ કેનાઈટ વછનાગ. એરકા=મોથ, તૃણ, મ. એરકા. એરડો પેળો =મ. એરંડ પારસ. એરડો રાતોમ. એરંડ ચણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com