Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown
View full book text
________________
ઇગર સીંગરફ. ઇશ્વરી =લીંગીનીવૃક્ષ, વધ્યાકરડી, રૂદ્રજટા, નાકુલીકંદ, શીવલીંગી, બાંઝખ
ખસા, વન કકડ, શંકરજટા, નાકુલીકંદ, કંદવલી, ઇસ ઇસપન, ઓથમીજી. ઇરીમેદખેરઝા.
ઉચકી =હેડકી, ડચકીયાં. ઉતપન્ન ઉતપલ, કમલ. ઉપક્ષસુળી-ઉપલસુળી, કાંટાસરીએ, કાંટા અસેળીઓ. ઉંદરકની આખકણ, ઉંદરકની, અગર ધોળા ફુલની ગરણી. ઉંબર =ઉદંબર, જતુળ, ખરપત્ર, ઉંબરો, ઢેઢ ઉંબરો, ગુલર, અંજીરે આદમ,
જમીજ. ઉધાંડુલી=અધપુષ્પી, ઉધાડુલી, પાથરી. ઉથમીછરાસ્નિગ્ધ જીરક, ઉથમી જીરું ઉટકંટા=ઉટકંટક, ઉટક , શુળીઓ. ઉતરા=વેલ ત્રણ જાતની થાય છે. સફેદ, પીળી ને લાલ ફુલની. ઉપલસરી-ઉપસુળી, સારીવા, સરીવન, કાલસર, ઉપરસાલ કાવરી, સંખ
રીવેલ, ખડી. ઉસીર કાળા વાળ તેના મુળ, વીરણમુળ, ખસ, લાજ, ઉદુંબર ઉમરાના ઝાડને કહે છે તથા ત્રાંબુ. ઊતારમેરેઠીમાં હરિખ જંગલી ધાન્ય છે. ઉગ્રગંધાવજ અને યુવાન, અજમેદ, વચ, નાક છીંકણી, ઘડાવજ. ઉનાબોર, બેર. ઉભી ભોરીંગણીહિં. વડીકટાઈ, પા. બાદજાન, અ. બાલુહિને જંગલી. ઉપવન બગીચો. ઉસ=વાયુ. ઉર છાતી. ઉગ્રવચનાગ વેપ, સેઆખેર, સરગ ઊગ્નકાંડ=કારેલાં, કારવેલ, કરેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 202