________________
૨૧૪
સૈકાલિક આત્મવિજ્ઞાન વર્તમાન રાજ્યકાળને સુવર્ણકાળ બનાવવો હોય તો એ અત્યંત આવશ્યક છે કે કોઈ સત્તાધીશ વડાપ્રધાન જે આજનો રાજા છે તે ભક્ત બને, અથવા તો કોઈ ભક્ત એ સ્થાને પહોંચે અને ધર્મશાસન સ્વીકારી રાજ્યશાસન ચલાવે અથવા તો પછી ભક્ત અને રાજા ભેગા મળી રાજધુરા ચલાવે.
રાજ્યવ્યવસ્થા અર્થાતુ રાજશાસન દેશ અને સમાજની વ્યવસ્થા માટે છે કે જેથી ધર્મને અનુકૂળ વાતાવરણ સર્જાય જે ધર્મશાસનને પામી વ્યક્તિ અને સમષ્ટિ પોતાના શુદ્ધાશુદ્ધ સ્વરૂપને સમજી સ્વરૂપ શાસનમાં પ્રવેશી કર્મમળને દૂર કરી પોતાના મૂળ, વિશુદ્ધ એવા પરમ આત્મસ્વરૂપનું પ્રાગટીકરણ કરી શકવા સમર્થ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org