Book Title: Traikalik Atmavigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 281
________________ ૨૭૨ પરમાત્મ સ્વરૂપ यतो वायो निवर्तन्ते, न यत्र मनसो गतिः । शुद्धानुभव सवेद्यं, तद्रूप परमात्मनः ॥ અર્થઃ વૈખરી રૂપ વાણીઓ જે રૂપનું વર્ણન ન કરી શકવાથી તેથી પાછી ફરે છે, મનની ગતિ પણ જેમાં પ્રવૃત્તિ કરી શકતી નથી, આ પ્રકારનું પરમાત્મ સ્વરૂ૫ માત્ર શુદ્ધ અનુભવ જ્ઞાન વડે જાણવા યોગ્ય છે. - - "अतद्व्यावृत्तिनां भींत, सिद्धान्ता कथय ति तम्। वस्तुतस्तु न निर्वाच्यं, तस्य रुपं कथं च न ॥ – અર્થ : સિદ્ધાંતો જાણે ભય પામ્યા હોય તેમ પરમાત્મ સ્વરૂપ કહે છે. વસ્તુતઃ જોતાં પરમાત્માનું સ્વરૂપ વચનગોચર થતું નથી, તેથી અન્યની આગળ શી રીતે સંપૂર્ણ સ્વરૂપ કહેવાય? આત્મકલા વિના નિત્તા સર્વો: નાગુ વત્તાધવા મા બાપનાને વ તાં વયે સમુપાદે ” -“મહોપાધ્યાય યશોવિજયજી “પરમ જ્યોતિ”માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282