Book Title: Tilak Tarand Part 02
Author(s): Vijaybhuvanshekharsuri
Publisher: Vadilal and Devsibhai Company

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકીય નિવેદન - શ્રી બુદ્ધિ તિલક જૈન જ્ઞાન મનિદરના સંચાલકો ગૌરવ સાથે નમ્ર નિવેદન કરી રહ્યા છે કે વર્ષો પહેલાં “તિલક તરણું” પ્રથમ ભાગનું પ્રકાશન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે તિલક તરણું દ્વિતીય વિભાગનું સંસ્કરણ કરવામાં આવ્યું છે તે બદલ જ્ઞાનમન્દિરના સભ્ય ગર્વ લઈ રહ્યા છે અને પુનઃઆચાર્ય ભગવંતને વિનવણી કરી રહ્યા છીએ કે ઉત્તરોત્તર આવું સર્વોત્તમ સાહિત્યનું સંકલન કરીને જનતાની જીજ્ઞાસા વૃત્તિને તૃપ્ત કરે અને શ્રી બુદ્ધિ તિલક જૈન જ્ઞાન મન્દિરને વિશ્વ વિખ્યાત બનાવે એજ અભ્યર્થના સાથે તિલક તરણી વિભાગ બીજાના પ્રકાશન પાછળ આર્થિક સહકાર આપનાર મણિનગર વેતામ્બર મૂર્તિપૂજક શ્રી જૈન સંઘને અમે આ તકે આભાર પ્રદર્શિત કરીએ છીએ. શ્રી બુદ્ધિ તિલક જૈન જ્ઞાન મન્દિરના સંચાલકે ભાભરનગર (બનાસકાંઠા)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 320