Book Title: Tilak Tarand Part 02
Author(s): Vijaybhuvanshekharsuri
Publisher: Vadilal and Devsibhai Company

View full book text
Previous | Next

Page 4
________________ આત્મીય નિવેદન તિલક તરણ ભાગ પહેલાના પ્રકાશન પછી લગભગ હરા વર્ષને લાંબા સમય વીત્યા પછીથી આજે તિલક તરણ ભાગ બીજાનું પ્રકાશન થાય છે આજે સાહિત્ય સષ્ટિમાં બહુમુખી સાહિત્યનું સંસ્કરણ સંકલન એવં સર્જન થતું જાય છે. તેમાં પણ વ્યાખ્યાનયોગી સાહિત્યનું પ્રકાશન સારા પ્રમાણમાં પ્રકાશિત થઈ રહયું છે. અને તે તે સાહિત્ય પોત પોતાના સ્થાને સમુચિતજ લેખાશે. સાથે સાથે તે તે પ્રવચનિક પ્રકાશનેમાં પ્રાયઃ પ્રત્યેક વિષયેને સુસંગીન અને સમૃદ્ધ બનાવવા માટે લેખક મહાશયે પોતાના મગજનું માખણ કરી રહ્યા હોય છે તેમાં બે મત નહિ. આજે કેટલાક પ્રવચનકાર વ્યાખ્યાને પગી સાહિત્યનું નવ સર્જન કરવામાં પિતાને પ્રાણ રેડતા હોય છે એટલે કે સર્વાગ સંપૂર્ણ બનાવવા માટે શત શત પ્રાણવાન પ્રયત્ન કરી રહ્યા હોય છે. સાથે સાથે પરિણામ પણ સુન્દર લાવતા હોય છે. વિદુગ્ય સાહિત્યનું સર્જન કરવામાં આજના લેખકોને ફાળે એ છે નથી જ તે તે લેખકે પિતાની કસાયેલી કલમ દ્વારા જે અકાટય કલ્પનાઓ ઉભી કરતા હોય છે જે નેંધ પાત્ર માની શકાય. આજના યુગમાં લેખકોએ લગભગ દરેક વિષય પર કલમ ઉઠાવીને સાહિત્યની સુન્દર સેવા બજાવી છે તેમાં અપીલને અવકાશ નથી. પ્રાસંગિક એક મારા મંતવ્ય

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 320