________________
૧૨
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૧
भाष्यम्- मतिज्ञानं स्मृतिज्ञानं संज्ञाज्ञानं चिन्ताज्ञानं आभिनिबोधिकज्ञानमित्यनर्थान्तरम् ॥१३॥ અર્થ- મતિજ્ઞાન, સ્મૃતિજ્ઞાન, સંજ્ઞાજ્ઞાન, ચિન્તાજ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન તે પર્યાયવાચી છે [અર્થાત આ શબ્દોના અર્થમાં કોઈ ભેદ નથી]૧૩
सूत्रम्- तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ॥१-१४॥ અર્થ- તે મતિજ્ઞાન ઈન્દ્રિય નિમિત્તક અને અનિન્દ્રિય નિમિત્તક છે.
भाष्यम्- तदेतद्-एतन्मतिज्ञानं द्विविधं भवति-इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च । અર્થ- તે મતિજ્ઞાન બે પ્રકારે છે. ઈન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન અને અનિયિનિમિત્તક મતિજ્ઞાન.
भाष्यम्- तत्रेन्द्रियनिमित्तं स्पर्शनादीनां पञ्चानां स्पर्शादिषु पञ्चस्वेव स्वविषयेषु, अनिन्द्रियनिमित्तं मनोवृत्तिरोघज्ञानं च ॥१४॥ અર્થ- તેમાં ઈન્દ્રિયનિમિત્તક-તે સ્પર્ધાદિ પાંચેય ઈન્દ્રિયોનો પોતપોતાના સ્પર્ધાદિ પાંચેય વિષયોમાં પ્રવૃત્ત થવાથી થતો બોધ તે ઈન્દ્રિયનિમિત્તક, અનિયિનિમિત્તક-મનોવૃત્ત અને ઓધજ્ઞાન છે. I/૧૪
સૂત્રમ્- ૩વપ્રદેટાપાયથાર - અર્થ- અવગ્રહ-ઈહા-અપાય-ધારણા આ ચાર ભેદ મતિજ્ઞાનના છે.
भाष्यम्- तदेतन्मतिज्ञानमुभयनिमित्तमप्येकशश्चतुर्विधं भवति, तद्यथा-अवग्रह ईहा अपायो धारणा
તિ. અર્થ- ઈન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાનમાં પ્રત્યેકના ચાર પ્રકાર થાય છે. તે આ પ્રમાણે- (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અપાય અને (૪) ધારણા.
भाष्यम्- तत्राव्यक्तं यथास्वमिन्द्रियैर्विषयाणामालोचनावधारणमवग्रहः, अवग्रहोग्रहो ग्रहणमालोचनमवधारणमित्यनर्थान्तरम्।। અર્થ- તેમાં (અવગ્રહમાં) પોતપોતાના વિષયોનો ઈન્દ્રિયો વડે થતો અસ્પષ્ટ બોધ (આલોચન)-અવધારણ તે અવગ્રહ. અવગ્રહ, ગ્રહણ, આલોચન, અવધારણ તેપર્યાયવાચી શબ્દો)
भाष्यम्- अवगृहीतम् विषयार्थैकदेशाच्छेषानुगमनं निश्चयविशेषजिज्ञासा ईहा, ईहा ऊहा तर्क: परीक्षा विचारणा जिज्ञासेत्यनर्थान्तरम् ।
૧. જેમ વેલાઓ બીજી બધી જગ્યા છોડીને ઉચે નવા વગેરે તરફ લંબાઈને વધે છે. તે મોઘમ-મુંગી જ્ઞાન શક્તિ છે. તે ઓવજ્ઞાન જાણવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org