Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 292
________________ सूत्र-७ સભાખ્ય-ભાષાંતર ૨૫૯ गुणहानिसिद्धा अनन्तगुणाः, सङ्ख्येयगुणहानिसिद्धाः सङ्ख्येयगुणा इति ॥ અર્થ- સંખ્યા (અલ્પબદુત્વ)-(એકી સાથે સિદ્ધ થયેલ) ૧૪ સિદ્ધભગવંતો સૌથી અલ્પ, ત્યારબાદ ઉલટા કમથી લેતાં (એકી સાથે સિદ્ધ થતાં) ૧૦૭ સિદ્ધભગવંતો વગેરે યાવતું (એકી સાથે સિદ્ધ થતા) ૫૦ સિદ્ધભગવંતો સુધી અનંતગુણા-અનંતગુણા જાણવા. (એકી સાથે સિદ્ધ થતા) ૪૯ સિદ્ધભગવંતોથી થાવત (એકી સાથે સિદ્ધથતા) ર૫ સિદ્ધ ભગવંતો સુધી અસંખ્યાતગુણા-અસંખ્યાતગુણા જાણવા. (ત્યાર બાદ એક સાથે સિદ્ધ થતા) ૨૪ સિદ્ધભગવંતોથી યાવત્ એક સિદ્ધભગવંતસુધી સંખ્યાતગુણા-સંખ્યાતગુણા જાણવા. વિપરીત હાનિ આ રીતે વિચારવી. અનંતગુણહાનિ સિદ્ધ ભગવંતો સૌથી ઓછા, અસંખ્યગુણહાનિવાળા સિદ્ધ ભગવંતો એના કરતાં અનન્તગુણા અને સંખ્યાત ગુણહાનિવાળા સિદ્ધ ભગવંતો એના કરતા સંખ્યાતગુણા છે. (GUR) भाष्यम्- एवं निसर्गाधिगमयोरन्यतरजंतत्त्वार्थश्रद्धानात्मकंशङ्काद्यतिचारवियुक्तं प्रशमसंवेगनिर्वेदानुकम्पाऽऽस्तिक्याभिव्यक्तिलक्षणं विशुद्धं सम्यग्दर्शनमवाप्य सम्यग्दर्शनोपलम्भाद्विशुद्धंचज्ञानमधिगम्य निक्षेपप्रमाणनयनिर्देशसत्सङ्ख्यादिभिरभ्युपायैर्जीवादीनां तत्त्वानां पारिणामिकौदयिकौपशमिकक्षायोपशमिकक्षायिकाणां भावानां स्वतत्त्वं विदित्वाऽऽदिमत्पारिणामिकौदयिकानां च भावानामुत्पत्तिस्थित्यन्यताऽनुग्रहप्रलयतत्त्वज्ञो विरक्तो निस्तृष्णस्त्रिगुप्तः पञ्चसमितो दशलक्षणधर्मानुष्ठानात् फलदर्शनाच्च निर्वाणप्राप्तियतनयाऽभिवर्धित श्रद्धासंवेगो भावनाभिर्भावितात्मा अनुप्रेक्षाभिः स्थिरीकृतात्मा अनभिष्वङ्गः संवृतत्त्वान्निराम्रवाद्विरक्तत्वान्निस्तृष्णत्वाच्च व्यपगताभिनवकर्मोपचयः परीषहजयाबाह्याभ्यन्तरतपोऽनुष्ठानादनुभावतश्च सम्यग्दृष्टिविरतादीनां च जिनपर्यन्तानां परिणामाध्यवसायविशुद्धिस्थानान्तराणामसंख्येयगुणोत्कर्षप्राप्त्या पूर्वोपचितं कर्म निर्जरयन् सामायिकादीनां च सूक्ष्मसम्परायान्तानां संयमविशुद्धिस्थानानामुत्तरोत्तरोपलम्भात् पुलाकादीनां च निर्ग्रन्थानां संयमानुपालनविशुद्धिस्थानविशेषाणामुत्तरोत्तरप्रतिपत्त्या घटमानोऽत्यन्तप्रहीणार्तरौद्रध्यानो धर्मध्यानविजयादवाप्तसमाधिबलः शुक्लध्यानयोश्च पृथक्त्वैकत्ववितर्कयोरन्यतरस्मिन् वर्तमानो नानाविधानद्धिविशेषान् प्राप्नोति, तद्यथा-आमभॊषधित्वं विप्रडौषधित्वं सर्वोषधित्वं शापानुग्रहसामर्थ्यजननीमभिव्याहारसिद्धिमीशित्वं वशित्वमवधिज्ञानं शरीरविकरणाङ्गप्राप्तितामणिमानं लघिमानं महिमानमणुत्वम्, अणिमा बिसच्छिद्रमपि प्रविश्यासीत, लघुत्वं नाम लघिमा वायोरपि लघुतरः स्यात्, महत्त्वं महिमा मेरोरपि महत्तरं शरीरं विकुर्वीत, प्राप्तिर्भूमिष्ठोऽप्यङ्गुल्यग्रेण मेरुशिखरभास्करादीनपि स्पृशेत्, प्राकाम्यमप्सु भूमाविव गच्छेत् भूमावप्स्विव निमजेदुन्मज्जेच्च । ૧. અહીં હાનિનો અર્થ એ સમજવાનો કે ૧૦૦ થી ૫૦ સુધી એક-એકથી અનંતગુણા છે. ત્યારે ૫૦ થી ૧૮ વાળા અનંતમા ભાગે છે. તે સૌથી થોડા છે. એ પ્રમાણે ૪૯ થી ૨૫ સુધી એક-એકથી અસંખ્યાતગુણા છે. ૨૫ થી ૪૯ અસંખ્યાતગુણ હીન છે. એ પ્રમાણે ૨૪ થી ૧ સુધીમાં સંખ્યાતગુણા છે. તો ૧ થી ૨૪ સુધી સંખ્યાતગુણા હીન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306