________________
સૂત્ર-૧૭
સભાખ્ય-ભાષાંતર
भाष्यम्- पञ्चेन्द्रियाणि भवन्ति, आरम्भो नियमार्थः षडादिप्रतिषेधार्थश्च, इन्द्रियं-इन्द्रलिङ्गमिन्द्र दृष्टमिन्द्रसृष्टमिन्द्रजुष्टमिन्द्रदत्तमिति वा, इन्द्रो-जीवः सर्वद्रव्येष्वैश्वर्ययोगाद्विषयेषु वा परमैश्वर्ययोगात् तस्य लिङ्गमिन्द्रियं, लिङ्गनात्सूचनात्प्रदर्शनादुपष्टम्भनाद् व्यञ्जनाच्च जीवस्य लिङ्गमिन्द्रियम् ॥१५॥ અર્થ- ઈન્દ્રિયો પાંચ છે. પ્ર. (ઈન્દ્રિયના સ્વરૂપને બતાવતાં) પાંચ ઈન્દ્રિયો છે. એવું શા માટે કહ્યું? ઉત્તર- આરંભનિયમ માટે હોય છે. પાંચ છે એમ જણાવવાથી જૈન દર્શનમાં છ ઈન્દ્રિયો વગેરેનો નિષેધ થાય છે. તે જણાવવા પંર શબ્દ મૂકેલ છે. ઈન્દ્ર એટલે જીવ-આત્મા. ઈન્દ્રિય એટલે આત્મચિહન, આત્માએ દેખેલ, આત્માએ રચેલ, આત્માએ સેવેલ કે આત્માએ આપેલ તે ઈન્દ્રિય. (આવું સૂત્ર પાણિનિ- અ. ૨, સૂત્ર ૯ માં છે.) ઈન્દ્ર એટલે જીવ (આત્મા) -સર્વદ્રવ્યમાં ઐશ્વર્યવાનું હોવાથી અથવા તો વિષયોમાં પરમઐશ્વર્યવાળો હોવાથી. તે (જીવ) નું જે ચિહન તે ઈન્દ્રિય. (સર્વ દ્રવ્યોનો ભોગ-ઉપભોગ કરનાર હોવાથી ઐશ્વર્યવાનું કહેવાય. તેમ જાણવું.) તેનાથી (ચિહનથી) પદાર્થને જાણનાર હોવાથી, પદાર્થગ્રહણમાં પ્રવર્તમાન થયેલ હોવાથી, દર્શનલબ્ધિ પ્રાપ્ત કરાયેલ હોવાથી, જ્ઞાન હેતુપણે પરિણત હોવાથી અને પ્રાપ્તપદાર્થને સેવ્યમાન હોવાથી ચિહન વગેરે રૂપ તે ઈન્દ્રિય. ૧૫
સૂત્રમ્- દિવિથાન પાર-ઉદા.
અર્થ- ઈન્દ્રિયો બે પ્રકારની છે.
भाष्यम्- द्विविधानीन्द्रियाणि भवन्ति-द्रव्येन्द्रियाणि भावेन्द्रियाणि च ॥१६॥ तत्रઅર્થ- ઈન્દ્રિયો બે પ્રકારની છે. (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેરિય. ૧૬ાા તેમાં...
सूत्रम्- निवृत्युपकरणे द्रव्येन्द्रियम् ॥२-१७॥ અર્થ- નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યેન્દ્રિય છે.
भाष्यम्- निवृत्तीन्द्रियमुपकरणेन्द्रियं च द्विविधं द्रव्येन्द्रियं, निर्वृत्तिः-अङ्गोपाङ्गनामनिर्वर्तितानीन्द्रियद्वाराणि कर्मविशेषसंस्कृताः शरीरप्रदेशाः, निर्माणनामाङ्गोपाङ्गप्रत्यया मूलगुणनिर्वर्तनेत्यर्थः, उपकरणं बाह्यमभ्यन्तरं च, निर्वर्तितस्यानुपघातानुग्रहाभ्यामुपकरोति ॥१७॥ અર્થ- નિવૃત્તિ ઈન્દ્રિય અને ઉપકરણ ઈન્દ્રિય એમ બે પ્રકારે દ્રવ્યેન્દ્રિય છે. નિવૃત્તિ એટલે અંગોપાંગનામકર્મના ઉદયથી થયેલ ઈન્દ્રિયના આકારો (દ્વાર) તે. કર્મવિશેષ (ઔદારિક અંગોપાંગ અને નિર્માણનામકર્મ-આ બે કર્મથી) સંસકાર કરાયેલ વિશિષ્ટ અવયવોની રચના વડે બનાવાયેલ) શરીર (ઔદારિક આદિ) ના (જે) પ્રદેશો તે (નિવૃત્તિ-ઈન્દ્રિય) અર્થાત નિર્માણ અને અંગોપાંગનામકર્મના નિમિત્તવાળા મૂળગુણની રચના તે... બનાવાયેલને અનુપઘાત અને અનુગ્રહવડે બાહ્ય અને અત્યંતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org