________________
સૂર-૧૨
સભાખ્ય-ભાષાંતર
૧૭૧
છતાં પણ નિંદારૂપ હોવાથી અમૃત (જૂઠ) જ કહેવાય છે. લા
भाष्यम्- अत्राह-अथ स्तेयं किमिति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં પૂછે છે કે હવે તેય એ શું છે? તે કહો (ઉત્તરકાર) અહીં કહેવાય છે.
सूत्रम्- अदत्तादानं स्तेयम् ॥७-१०॥ અર્થ- ન આપેલું લેવું અર્થાતુ ન દીધેલું ગ્રહણ કરવું. તે તેય (ચોરી) છે. (અહીં પણ પ્રમત્તયોગ સમજવો.) ' 1 , ', - ૧૬ ''5 - - -
भाष्यम्- स्तेयबुद्ध्या परैरदत्तस्य परिगृहीतस्य तृणादेव्यजातस्यादानं स्तेयम् ॥१०॥ અર્થ- ચોરીની બુદ્ધિથી બીજા વડે ન અપાયેલ અથવા બીજા વડે તૃણાદિ દ્રવ્યનું ગ્રહણ કરવું. તે ગ્રહણ કરાયેલ સ્નેય એટલે ચોરી. ૧ના
भाष्यम्- अत्राह-अथाब्रह्म किमिति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં પૂછે છે કે હવે અબ્રહ્મ શું છે? તે કહો. (ઉત્તરકાર) વાય છે અહીં
સૂત્રમ્- મૈથુનમબ્રાં II૭-૨શા અર્થ- મૈથુનસેવન તે અબ્રહ્મ છે.
भाष्यम्- स्त्रीपुंसयोमिथुनभावो मिथुनकर्म वा मैथुनं तदब्रह्म ।।११।। અર્થ- સ્ત્રી અને પુરૂષનું જે મૈથુન સેવન એટલે કે મોહોદયજન્ય કિલષ્ટપરિણામ અથવા મૈથુનક્રિયા તે અબ્રહ્મ. ૧૫
भाष्यम्- अत्राह-अथ परिग्रहः क इति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે હવે પરિગ્રહ શું છે ? (ઉત્તરકાર) અહીં કહેવાય છે.
સૂત્ર-મૂછ પરિપ્રદI૭-૧૨ા. અર્થ- (સચેતન-અચેતન પદાર્થ ઉપર લોભની પરિણતિ કે મમત્વની બુદ્ધિ તે મૂર્છા...) મૂચ્છ એ પરિગ્રહ.
भाष्यम्- चेतनावत्स्वचेतनेषु च बाह्याभ्यन्तरेषु द्रव्येषु मूर्छा परिग्रहः, इच्छा प्रार्थना कामोऽभिलाषः कांक्षा गार्थ्यं मूर्छत्यनान्तरम् ॥१२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org