________________
સત્ર-૨
સભાખ્ય-ભાષાંતર
૨૪૫
भाष्यम्- मोहनीये क्षीणे ज्ञानावरणदर्शनावरणान्तरायेषु क्षीणेषु च केवलज्ञानदर्शनमुत्पद्यते, आसां चतसृणां कर्मप्रकृतीनां क्षयः केवलस्य हेतुरिति, तत्क्षयादुत्पद्यत इति । અર્થ- મોહનીયનો ક્ષય થયે છતે અને જ્ઞાનવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થયે છતે કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થાય છે. આ ચારે ય પ્રકૃતિનો ક્ષય (એ) કેવળ (જ્ઞાનદર્શન)નું કારણ છે. તે (ચાર કર્મ) ના ક્ષયથી (કેવળજ્ઞાન-દર્શન) ઉત્પન્ન થાય છે.
भाष्यम्- हेतौ पञ्चमीनिर्देशः, मोहक्षयादिति पृथक्करणं क्रमप्रसिद्ध्यर्थम्, यथा गम्येत पूर्वं मोहनीयं कृत्स्नं क्षीयते, ततोऽन्तर्मुहूर्तं छद्मस्थवीतरागो भवति, ततोऽस्य ज्ञानदर्शनावरणान्तरायप्रकृतीनां तिसणां युगपत् क्षयो भवति, ततः केवलमुत्पद्यते ॥१॥ અર્થ- હેતુમાં (તૃતીયાને બદલે) પંચમીનો નિર્દેશ કર્યો છે. કમને બતાવવા માટે મોદ ’ એમ જૂદું પાડેલ છે. જેથી જાણી શકાય (ક) મોહનીયકર્મ સમસ્ત ક્ષય પામે છે. ત્યાર બાદ અંતર્મુહૂર્ત છધસ્થ વીતરાગ થાય છે. ત્યાર બાદ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મ (આ) ત્રણેય નો એક સાથે ક્ષય થાય છે. એટલે તેથી (તત્સમયે) કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન થાય છે. III
भाष्यम्- अत्राह-उक्तं मोहक्षयाद् ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलमिति, अथ मोहनीयादीनां ક્ષયઃ અર્થ મવતીતિ ?, મત્રોગઅર્થ- અહીં (જિજ્ઞાસુ પૂછે છે કે “મોહક્ષયથી, (તેમજ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના મયથી કેવળ પ્રાપ્ત થાય છે તો હવે મોહનીયવગેરેનો ક્ષય કેવી રીતે થાય છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહી...
सूत्रम्- बन्धहेत्वभाव-निर्जराभ्याम् ॥१०-२॥ અર્થ- બંધ હેતુના અભાવથી(સંવરથી) અને નિર્જરાથી મોહનીયનો ક્ષય થાય છે.
भाष्यम्- मिथ्यादर्शनादयो बन्धहेतवोऽभिहिताः, तेषामपि तदावरणीयस्य कर्मणः क्षयादभावो भवति, सम्यग्दर्शनादीनां चोत्पत्तिः, 'तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्, तनिसर्गादधिमाढे त्युक्तम् । અર્થ- મિથ્યાદર્શનાદિ બન્ધના હેતુઓ કહેવાયેલા છે. તે (મિધ્યાદર્શનાદિ બંધહેતુ) નું આવરણ કરનાર કર્મના ક્ષયથી (તેનો) અભાવ થાય છે અને સમ્યગુદર્શન આદિની ઉત્પત્તિ થાય છે. તે (અ. ૧સૂ૨ માં) તત્વાર્થગ્રસ્થાનં તવશ્વન, તથા (. ૧- સૂ. ૩ માં) રિધિમાકુ એમ કહેવાયેલ છે.
भाष्यम्- एवं संवरसंवृतस्य महात्मनः सम्यग्व्यायामस्याभिनवस्य कर्मण उपचयो न भवति । અર્થ– એ પ્રમાણે સંવરથી અટકાવાયેલ આથવવાળા, સમ્યક ક્રિયાનુષ્ઠાનવાળા મહાત્માને નવાકર્મોનો બંધ થતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org