Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 261
________________ ૨૨૮ તવાથધિગમ સૂત્ર અધ્યાય - ૯ भाष्यम्- एतदुभयमालोचनप्रतिक्रमणे ॥३॥ विवेको विवेचनं विशोधनं प्रत्युपेक्षणमित्यनान्तरम्, स एष संसक्तानपानोपकरणादिषु भवति ॥४॥ અર્થ- તદુભય એટલે-આલોચન અને પ્રતિક્રમણ બને. II વિવેક (ત્યાગનો પરિણામ), વિવેચન (ભાવ વિશુદ્ધિ), વિશોધન, પ્રત્યુપેક્ષણ (ભૂલ વિશુદ્ધિની વિશેષ તત્પરતા) તે એકાર્યવાચી છે. તે આ વિવેક સંસફત (શંકિત) અન્ન, પાન, ઉપધિ આદિ આશ્રયી છે. કા भाष्यम्- व्युत्सर्ग:प्रतिस्थापनमित्यनान्तरम्, एषोऽप्यनेषणीयानपानोपकरणादिष्वशङ्कनीय विवेकेषु ૪ મતિ તા. અર્થ- વ્યુત્સર્ગ, પ્રતિષ્ઠાપન (એકાગ્રતા પૂર્વક કાયા અને વચનના વ્યાપારને અટકાવવો) એકાર્યવાચી છે. અનેષણીય આહાર-પાણી-ઉપકરણ આદિમાં અને વિવેક કરવા અસમર્થ પદાર્થ (ત્યાગ કરાય છ0) પણ આ પ્રાયશ્ચિત્ત થાય છે. પા भाष्यम्- तपोबाह्यमनशनादि प्रकीर्णं चानेविधं चन्द्रप्रतिमादि ।।६।। અર્થ: તપ-બાહ્ય અનશન આદિ અને છૂટા છૂટા (પણ) ચન્દ્રપ્રતિમા આદિ અનેક પ્રકારે છે. દા. भाष्यम्- छेदोऽपवर्तनमपहार इत्यनर्थान्तरम्, स प्रव्रज्यादिवसपक्षमाससंवत्सराणामन्यतमेषां भवति I/. અર્થ- છેદ અપવર્તન, અપહાર (ઓછું કરવું) એ પર્યાયવાચી છે. છેલ્લા તે (છંદ) દીક્ષાના દિવસથી આરંભી પક્ષો, મહિનાઓ, વરસોમાંના કોઈના પણ ઓછા કરવારૂપ હોય છે. IIણા भाष्यम्- परिहारो मासिकादिः ॥८॥ અર્થ- પરિહાર-મહિના આદિ (પરિહાર કરવો-ત્યાગ કરવો-દોષિતની સાથે જઘન્યથી એક માસ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત વાતચીત, ગોચરી વ્યવહાર, વન્દન વ્યવહાર વગેરેનો ત્યાગ કરવો.) Iટા भाष्यम्- उपस्थापनं पुनर्दीक्षणं पुनश्चरणं पुनर्वतारोपणमित्यर्थान्तरम् ॥९॥ અર્થ- ઉપસ્થાન (ફરીથી દીક્ષા આપવી,) પુનદક્ષણ, પુનરચરણ, પુનર્ધ્વતારોપણ આ એકાઈક છે.લા भाष्यम्- तदेतनवविधं प्रायश्चित्तं देशं कालं शक्तिं संहननं संयमविराधनां च कायेन्द्रियजातिगुणोत्कर्षकृतां च प्राप्य विशुद्ध्यर्थं यथार्ह दीयते च आचर्यते च । અર્થ- આ નવપ્રકારનું પ્રાયશ્ચિત્ત દેશ, કાળ, સામર્થ્ય, સંઘયણ, તેમજ સંયમવિરાધના અને કાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306