________________
૨૨૮
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૯
भाष्यम्- एतदुभयमालोचनप्रतिक्रमणे ॥३॥ विवेको विवेचनं विशोधनं प्रत्युपेक्षणमित्यनान्तरम्, स एष संसक्तानपानोपकरणादिषु भवति ॥४॥ અર્થ- તદુભય એટલે-આલોચન અને પ્રતિક્રમણ બને. II વિવેક (ત્યાગનો પરિણામ), વિવેચન (ભાવ વિશુદ્ધિ), વિશોધન, પ્રત્યુપેક્ષણ (ભૂલ વિશુદ્ધિની વિશેષ તત્પરતા) તે એકાર્યવાચી છે. તે આ વિવેક સંસફત (શંકિત) અન્ન, પાન, ઉપધિ આદિ આશ્રયી છે. કા
भाष्यम्- व्युत्सर्ग:प्रतिस्थापनमित्यनान्तरम्, एषोऽप्यनेषणीयानपानोपकरणादिष्वशङ्कनीय विवेकेषु ૪ મતિ તા. અર્થ- વ્યુત્સર્ગ, પ્રતિષ્ઠાપન (એકાગ્રતા પૂર્વક કાયા અને વચનના વ્યાપારને અટકાવવો) એકાર્યવાચી છે. અનેષણીય આહાર-પાણી-ઉપકરણ આદિમાં અને વિવેક કરવા અસમર્થ પદાર્થ (ત્યાગ કરાય છ0) પણ આ પ્રાયશ્ચિત્ત થાય છે. પા
भाष्यम्- तपोबाह्यमनशनादि प्रकीर्णं चानेविधं चन्द्रप्रतिमादि ।।६।। અર્થ: તપ-બાહ્ય અનશન આદિ અને છૂટા છૂટા (પણ) ચન્દ્રપ્રતિમા આદિ અનેક પ્રકારે છે. દા.
भाष्यम्- छेदोऽपवर्तनमपहार इत्यनर्थान्तरम्, स प्रव्रज्यादिवसपक्षमाससंवत्सराणामन्यतमेषां भवति I/. અર્થ- છેદ અપવર્તન, અપહાર (ઓછું કરવું) એ પર્યાયવાચી છે. છેલ્લા તે (છંદ) દીક્ષાના દિવસથી આરંભી પક્ષો, મહિનાઓ, વરસોમાંના કોઈના પણ ઓછા કરવારૂપ હોય છે. IIણા
भाष्यम्- परिहारो मासिकादिः ॥८॥ અર્થ- પરિહાર-મહિના આદિ (પરિહાર કરવો-ત્યાગ કરવો-દોષિતની સાથે જઘન્યથી એક માસ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત વાતચીત, ગોચરી વ્યવહાર, વન્દન વ્યવહાર વગેરેનો ત્યાગ કરવો.) Iટા
भाष्यम्- उपस्थापनं पुनर्दीक्षणं पुनश्चरणं पुनर्वतारोपणमित्यर्थान्तरम् ॥९॥ અર્થ- ઉપસ્થાન (ફરીથી દીક્ષા આપવી,) પુનદક્ષણ, પુનરચરણ, પુનર્ધ્વતારોપણ આ એકાઈક છે.લા
भाष्यम्- तदेतनवविधं प्रायश्चित्तं देशं कालं शक्तिं संहननं संयमविराधनां च कायेन्द्रियजातिगुणोत्कर्षकृतां च प्राप्य विशुद्ध्यर्थं यथार्ह दीयते च आचर्यते च । અર્થ- આ નવપ્રકારનું પ્રાયશ્ચિત્ત દેશ, કાળ, સામર્થ્ય, સંઘયણ, તેમજ સંયમવિરાધના અને કાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org